Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘રિપ્ડ જીન્સ’ વિવાદ પર તાહિરા કશ્યપે બિકિની વીડિયો શેર કરી ઝડબાતોડ જવાબ આપ્યો

‘રિપ્ડ જીન્સ’ વિવાદ પર તાહિરા કશ્યપે બિકિની વીડિયો શેર કરી ઝડબાતોડ જવાબ આપ્યો

બૉલીવુડ એક્ટ્રેસ અને આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ બેબાક રીતે હરેક મામલે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. હાલ ગત કેટલાક દિવસોથી માહોલ રિપ્ડ જીંસને લઈ બનેલો છે. જ્યાં રિપ્ડ જીંસને લઈ સોશિયલ મીડિા પર કેટલીય પોસ્ટ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે તાહિરાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતની ફાટેલી જીન્સ વાળા નિવેદનને લઈ બૉલીવુડથી કેટલાય સ્ટાર્સે પોતાનું રિએક્શન આપ્યું છે. તાહિરાએ બિકિની પહેરેલો પોતાનો એક વીડિયો શેર કર્યો છે જે તેજીથી જોવાઈ રહ્યો છે.

આપ્યો ઝડબાતોડ જવાબ

આપ્યો ઝડબાતોડ જવાબ

પોતાની આ તસવીર સાથે તાહિરાએ કેપ્શન પણ લખ્યું છે અને સીએમ તીરથ સિંહના નિવેદન પર નિશાન સાધ્યું છે. તાહિરાએ ઓછા શબ્દોમાં જ તીરથ સિંહને કરારો જવાબ આપ્યો છે જે સમાચારમાં છવાયેલો છે.

રિપ્ડ જીંસ મેં નથી પહેરી

રિપ્ડ જીંસ મેં નથી પહેરી

તાહિરા કશ્યપે પોતાની આ તસવીર શેર કરતાં લખ્યું કે, કંઈ નહિ તો મેં રિપ્ડ જીંસ તો નથી પહેરી. તાહિરાની આ કોમેન્ટને રિપ્ડ જીંસ વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

તમારી માનસિકતા બદલોઃ નવ્યા

તમારી માનસિકતા બદલોઃ નવ્યા

અગાઉ નવ્યા નવેલી નંદાએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. નવ્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે WTF, તમારાં કપડાં બદલતા પહેલાં તમારી માનસિકતા બદલો કેમ કે અહીં દગ કરતી હરેક ચીજ એવા મેસેજ અને કોમેન્ટ્સ છે જેને સમાજમાં મોકલવામાં આવી રહ્યા છે.

તમે કઈ રીતે નક્કી કરી શકોઃ જયા બચ્ચન

તમે કઈ રીતે નક્કી કરી શકોઃ જયા બચ્ચન

જયા બચ્ચને પણ આ મામલે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આજના જમાનામાં તમે આવા પ્રકારની વાત જ કેવી રીતે કરી શકો છો? લોકોએ કેવાં કપડાં પહેરવાં એ તમે નક્કી કરશો?

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું હતું…

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું હતું…

જણાવી દઈએ કે દેહરાદૂનમાં એક વર્કશોપ દરમ્યાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે રિપ્ડ જીંસ આપણો સમાજ તૂટવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.

તાહિરાની પોસ્ટ પર રિએક્શન

તાહિરાની પોસ્ટ પર રિએક્શન

ઉલ્લેખનીય છે કે તાહિરા કશ્યપની આ પોસ્ટ પર ભૂમિ પેડનેકર, એકતા કપૂર અને હુમા કુરૈશીએ કોમેન્ટ કરતાં તેમની આ કોમેન્ટના વખાણ કર્યાં છે.

આ કેવા સંસ્કાર છે

આ કેવા સંસ્કાર છે

જણાવી દઈએ કે સીએમ તીરથ સિંહ રાવતે એમ પણ કહ્યું હતું કે મહિલાઓ ફાટેલી જીન્સ પહેરીને ચાલી રહી છે, શું આ બધું યોગ્ય છે. આ કેવા સંસ્કાર છે, બાળકોમાં કેવા સંસ્કાર આવે છે તે તેના માતા-પિતા પર નિર્ભર કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X