તનુશ્રી દત્તાએ ફરી મચાવ્યો તહેલકો - Me Too વિશે ફિલ્મ બનાવશે
બૉલીવુડમાં એક સમયે મીટુ મોમેંટની શરૂઆત કરનારી અભિનેત્રી તનુશ્રી દત્તા ફરીથી ચર્ચામાં ચાલી રહી છે.
બૉલીવુડમાં એક સમયે મીટુ મોમેંટની શરૂઆત કરનારી અભિનેત્રી તનુશ્રી દત્તા ફરીથી ચર્ચામાં ચાલી રહી છે. જણાવી દઈએ કે અભિનેતા નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ સેક્સુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ લગાવીને તહેલકો મચાવી દીધો હતો. હવે તે એવું કંઈક કરવા જઇ રહી છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. વાસ્તવમાં અભિનેત્રી એ પ્રકારની મહિલાઓની એક ફિલ્મ બનાવવા જઈ રહી છે જે કાર્યક્ષેત્રમાં હેરેસમેન્ટનો શિકાર બને છે. તનુશ્રી દત્તાએ આ બાબત જાહેરમાં એલાન કરી છે. તે ઉલ્લેખનીય છે કે જ્યારે તનુશ્રી દત્તાએ જયારે તેની શરૂઆત કરી હતી, ત્યાર પછી ઘણા લોકોના નામ સામે આવ્યા હતા.
આ પણ વાંચો: પ્રોડ્યૂસરની સેક્સુઅલ ડિમાન્ડને કારણે અભિનેત્રીએ એક્ટિંગ છોડી

શૉર્ટ ફિલ્મ
તનુશ્રી દત્તા એક ટૂંકી ફિલ્મ દ્વારા હેરેસમેન્ટનો શિકાર બનતી મહિલાઓની દર્દભરી કહાની લોકો સુઘી પહોંચાડવા માંગે છે, જેની તૈયારી કરવામાં આવી રહી છે.

જાતે અભિનય કરશે
આ શૉર્ટ ફિલ્મમાં તનુશ્રી દત્તા પોતે જ ઘણા વર્ષો પછી અભિનય કરતી જોવા મળશે.

લખ્યા છે ડાયલૉગ
સમાચાર એ છે કે ફિલ્મની કહાનીથી લઈને ડાયલૉગ સુધી ... બધું જ તનુશ્રી દત્તાએ લખ્યું છે. લોકો તેની રાહ જોઈ રહ્યા છે.

નાના પાટેકર પર ગંભીર આરોપો
તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. માત્ર આ જ નહીં, નાના પાટેકર પર પોલીસ કેસ પણ નોંધાઈ ચુક્યો છે.

Inspiration
તનુશ્રી દત્તા દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મનું નામ Inspiration હશે.

આ દિવસે રિલીઝ થશે
તનુશ્રી દત્તાની આ શૉર્ટ ફિલ્મ 8 માર્ચએ રિલીઝ થશે. દેખીતી રીતે એક મોટા ધમાકાની અપેક્ષા છે.
જણાવી દઈએ કે તનુશ્રી દત્તા માને છે કે આ કરવાથી, તેણી અભિયાન મીટૂને આગળ સુધી લઈ જઈ શકે છે. તેનો ઉદ્દેશ આ ફિલ્મ દ્વારા સ્ત્રીઓને સતર્ક કરવાનો અને તેમના દુઃખને દર્શાવાનો છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
