The Shaukeens : નવા પોસ્ટરમાં લીઝાનો બિકિની અવતાર, તો અક્ષય કુમાર નૉટી...
મુંબઈ, 22 સપ્ટેમ્બર : ધ શૌકીન્સનું લેટેસ્ટ પોસ્ટર આઉટ થઈ ગયું છે. આ પોસ્ટરમાં ફિલ્મના લીડ પાત્રો એક્શન કિંગ અક્ષય કુમાર અને હૉટી લીઝા હૅડન ઉપરાંત અનુપમ ખેર, અન્નુ કપૂર તથા પીયૂષ મિશ્રા પણ દેખાઈ રહ્યાં છે.
ધ શૌકન્સ એક કૉમેડી ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન અભિષેક શર્મા કરી રહ્યા છે. ધ શૌકીન્સની ટૅગલાઇન છે ‘ઍ કમિંગ ઑફ એજ કૉમેડી'. ધ શૌકીન્સ 1982માં આવેલી બાસુ ચૅટર્જી દિગ્દર્શિત શૌકીન ફિલ્મની રીમેક છે. જૂની શૌકીનમાં અશોક કુમાર, ઉત્પલ દત્ત, એ કે હંગલ, રતિ અગ્નિહોત્રી તથા મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતાં.
હૉટી લીઝા હૅડને આ પોસ્ટરમાં પોતાની હૉટનેસ જાળવી રાખવાનો પુરતો પ્રયત્ન કર્યો છે કે જેમાં તેઓ પોતાની ટોન્ડ બૉડી અને કર્વ્સનું પ્રદર્શન કરી રહ્યા છે. બીજી બાજુ અક્ષય કુમાર બીજા પોસ્ટરમાં નથી. એવુ લાગે છે કે પહેલા પોસ્ટરમાં અક્ષયને રાખી બીજા પોસ્ટરમાંથી ગાયબ કરી ધ શૌકીન્સના નિર્માતાઓએ કિલ દિલ તથા હૅપ્પી ન્યુ ઈયરના પોસ્ટરોની જેવુ કરવાની કોશિશ કરી છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ધ શૌકીન્સના પોસ્ટર
ધ શૌકીન્સ ફિલ્મના બે પોસ્ટરો રિલીઝ થયા છે.

અક્ષય કુમાર
ધ શૌકીન્સના પહેલા પોસ્ટરમાં અક્ષય કુમાર દેખાઈ રહ્યા છે કે જેમણે પોતાના હાથે પીયૂષ મિશ્રા, લીઝા હૅડન, અનુપમ ખેર અને અન્નુ કપૂરની તસવીરો ધરાવતું પોસ્ટર પકડી રાખ્યું છે.

લીઝા હૅડન
ધ શૌકીન્સના વધુ એક પોસ્ટરમાં લીઝા હૅડને બિકિની અવતાર ધર્યો છે. આ પોસ્ટરમાં તેમની પાછળ ઘેલા બનેલા પીયૂષ, અનુપમ અને અન્નુ પણ છે.

અક્ષયના સ્ટંટ
ધ શૌકીન્સ ફિલ્મ માટે અક્ષય કુમાર ઘણા સ્ટંટ્સ કરી રહ્યા છે.

શૌકીનની રીમેક
ધ શૌકીન્સ શૌકીન ફિલ્મની રીમેક છે કે જેમાં એ કે હંગલ, અશોક કુમાર અને ઉત્પલ દત્ત, રતિ અગ્નિહોત્રી તથા મિથુન ચક્રવર્તી હતાં.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
