આ સ્ટાર કિડને ફિલ્મી દુનિયા પસંદ નથી, કોઈ ફિટનેસ એક્સપર્ટ તો કેટલાક હેલ્થકેરમાં કામ કરી રહ્યા છે!
બોલિવૂડ સ્ટાર કિડ મોડાભાગે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવાનું પસંદ કરે છે. જો કે કેટલાક સ્ટાર કિડ એવા પણ છે જે ફિલ્મી દુનિયા છોડીને અન્ય જગ્યાએ પોતાનું કરિયર સેટ કર્યુ છે.
મુંબઈ : બોલિવૂડ સ્ટાર કિડ મોડાભાગે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવાનું પસંદ કરે છે. જો કે કેટલાક સ્ટાર કિડ એવા પણ છે જે ફિલ્મી દુનિયા છોડીને અન્ય જગ્યાએ પોતાનું કરિયર સેટ કર્યુ છે. આજે આપણે એવા સ્ટાર કિડની વાત કરવાના છીએ, જેને કરિયર માટે ફિલ્મો સિવાય અન્ય જગ્યાએ કરિયર બનાવવાનું પસંદ કર્યુ છે.


રિદ્ધીમા કપૂર
એક સમયના બોલિવૂડના રોમેન્ટિક સ્ટાર ઋષિ કપૂરની પુત્રી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ ફિલ્મોથી દુર છે. રિદ્ધિમાએ ફિલ્મોની જગ્યાએ જ્વેલરી ડિઝાઈનમાં પોતાનું કરિયર બનાવ્યુ છે.

નવ્યા નવેલી નંદા
બોલિવૂડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ભાણેજ નવ્યા નવેલી ફિલ્મોની દુનિયાથી દુર છે. નવ્યાએ મહિલાઓ માટે ઓનલાઈન હેલ્થકેર પ્લેટફોર્મ આરા હેલ્થ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો હેતુ મહિલાઓ માટે સુરક્ષિત વર્ચ્યુઅલ હેલ્થકેર પ્લેટફોર્મ બનાવવાનો છે.

ત્રિશલા દત્ત
સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્ત પણ ફિલ્મોથી દુર છે. ત્રિશલા ન્યૂયોર્કમાં ડ્રીમ ટ્રેસર્સ હેર એક્સટેન્શન ચલાવી રહી છે. આ સાથે ત્રિશાલા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

શાહિન ભટ્ટ
બોલિવૂડના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટની પુત્રી અને અને આલિયા ભટ્ટની બહેન શાહિન ભટ્ટ પણ ફિલ્મોથી દુર છે. શાહિન એક એક લેખત છે અને ફિલ્મોથી દુર છે.

કૃષ્ણા શ્રોફ
બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિલ્મોથી દુર છે. કૃષ્ણાએ બોલિવૂડની જગ્યાએ ફિટનેસમાં પોતાનું કરિયર પસંદ કર્યુ છે. કૃષ્ણા પોતાનું ફિટનેસ ક્લબ ચલાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
