આ બોલિવૂડ સ્ટારને ટ્રોલ્સ સાથે છત્રીસનો આંકડો છે, રોજ રોજ થતા રહે છે ટ્રોલ!

બોલિવૂડ સિતારાઓને સોશિયલ મીડિયા સાથે સીધો સંબધ છે. તેમને રોજ ઉઠીને ફેન્સ સાથે જોડાયેલા રહેલા માટે ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે. જો કે તેમને આ સોશિયલ મીડિયાના કારણે ઘણી વખત પરેશાનીનો પણ સામનો કરવો પડે છે.

બોલિવૂડ સિતારાઓને સોશિયલ મીડિયા સાથે સીધો સંબધ છે. તેમને રોજ ઉઠીને ફેન્સ સાથે જોડાયેલા રહેલા માટે ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે. જો કે તેમને આ સોશિયલ મીડિયાના કારણે ઘણી વખત પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. બોલિવૂડના ઘણા સિતારાઓ છે જે સતત ટ્રોલ્સના નિશાને રહે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ લિસ્ટમાં આલિયા ભટ્ટનું નામ સૌથી પહેલા છે. આલિયા ઘણીવાર એવા નિવેદનો આપે છે જેના કારણે તેની ખૂબ મજાક ઉડાવવામાં આવે છે. આલિયા તેના IQ લેવલ માટે ઘણી વખત ટ્રોલ થઈ છે.

રાખી સાવંત

રાખી સાવંત

બિગ બોસમાં જોવા મળેલી અભિનેત્રી રાખી સાવંતને સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ કરવામાં આવે છે. રાખી ક્યારેક તેના ડ્રેસ તો ક્યારેક તેના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. રાખી એ લોકોમાં સામેલ છે જે સતત ટ્રોલ્સના નિશાને રહે છે.

સુહાના ખાન

સુહાના ખાન

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તેને લોકો ઘણીવાર ફીમેલ શાહરૂખ ખાન કહીને ટ્રોલ કરે છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ અવારનવાર પોતાના વિચિત્ર ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. ઘણી વખત તે આવા કપડા પહેરીને સામે આવે છે, જેને જોઈને લોકો હસવા લાગે છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

આ લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ જોયા પછી તમે પણ ચોંકી જશો. ઐશ્વર્યા રાય બચ્ચનને બોટોક્સ માટે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર તેની ચાલવાની સ્ટાઈલને કારણે વારંવાર ટ્રોલ થાય છે. ટ્રોલ્સે તેની ચાલવાની સ્ટાઈલને ડક વોક નામ આપ્યું છે.

સલમાન ખાન

સલમાન ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. સલમાન ઘણીવાર તેના ચશ્મા માટે ટ્રોલ થાય છે.

ન્યાસા દેવગન

ન્યાસા દેવગન

અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન ઘણી બધી ચર્ચામાં રહે છે. ન્યાસા દેવગન સોશિયલ મીડિયા પર ઘણા કારણોસર ટ્રોલ થઈ છે. પરંતુ ન્યાસા દેવગન તેની ત્વચાના રંગને કારણે ટ્રોલના નિશાન પર રહે છે.

ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદ

આ યાદીમાં ઉર્ફી જાવેદનું નામ ન હોય એ શક્ય નથી. ઉર્ફી જાવેદ તેના ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થાય છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

જેમાં બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફનું નામ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે કેટરિના કૈફને પ્લાસ્ટિક ગર્લનું ટેગ આપ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X