કૃષ્ણની નહીં, આ તો કરણની રાધા છે : જુઓ તસવીરો

મુંબઈ, 9 નવેમ્બર : કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મના રાધા ગીત ઉપર હોબાળો મચ્યો છે. એક તરફ આ ગીતમાં રાધાને સેક્સી ગણાવાતાં તેની વિરુદ્ધ કોર્ટ કેસ થયો છે, તો બીજી બાજુ ભાજપના મહિલા નેતા સુષ્મા સ્વરાજ પણ આ ગીત અંગે પોતાનો વિરોધ નોંધાવી ચુક્યાં છે.

પરંતુ ફિલ્મના બિઝનેસની વાત કરીએ, તો આ વિવાદથી તેની ઉપર કોઈ અસર થઈ નથી. જોકે ફિલ્મના ગીતમાં રાધાને સેક્સી ગણાવાતાં લોકોની ધાર્મિક લાગણી દુભાવી સ્વાભાવિક પણ છે, પરંતુ આવા શ્રદ્ધાળુઓએ સમજવું જોઇએ કે આ ફિલ્મમાં જે રાધા છે, તો ભગવાન કૃષ્ણની રાધા નથી. આ તો કરણ જૌહરની રાધા છે. એટલે આ ગીતમાં રાધાને સેક્સી કહેવાની વાતને આટલી ગંભીરતાથી લેવી ના જોઇએ.

ભાઈ કૃષ્ણની રાધા તો કૃષ્ણ સાથે વિશુદ્ધ, નિષ્કામ અને નિઃસ્વાર્થ પ્રેમ કરતી હતી, જ્યારે સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં જે રાધા છે, તે કૃષ્ણની નહિં, પણ કરણની રાધા છે. હવે અસલી રાધા માટે સેક્સી શબ્દ વાપરી જ ન શકાય, પરંતુ કરણની રાધા તો સાચે જ સેક્સી છે.

અહીં આપેલી તસવીરો જોઈને આપ પણ કહેશો કે કરણની રાધાને સેક્સી કહેવામાં માઠું લગાડવા જેવી કોઈ વાત નથી :

આલિયા ભટ્ટનો સેક્સી લુક

આલિયા ભટ્ટનો સેક્સી લુક

સ્ટુ઼ડન્ટ ઑફ ધ ઈયરથી આલિયા ભટ્ટે પોતાનું કૅરિયર શરૂ કર્યું છે. ફિલ્મમાં રાધા તરીકેના પાત્રમાં આલિયા ખૂબ સેક્સી દેખાય છે.

આલિયા, સિદ્ધાર્થ અને વરુણ

આલિયા, સિદ્ધાર્થ અને વરુણ

માત્ર આલિયા ભટ્ટ જ નહિં, પણ ફિલ્મના બંને હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન પણ ખૂબ હૉટ લાગે છે, પરંતુ આલિયાને રિપ્લેસ કરવું કોઈના વશની વાત નથી.

સિદ્ધાર્થ સાથે આલિયા

સિદ્ધાર્થ સાથે આલિયા

ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે રાધા એટલે કે આલિયાએ અનેક સેક્સી સીન્સ આપ્યાં છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી વાસ્તવમાં લાજવાબ છે. સિદ્ધાર્થ શાહરુખના ખૂબ સારા ફૅન છે. તેથી ફિલ્મમાં ઘણી વાર તેમણે શાહરુખની કૉપી કરવાની પણ કોશિશ કરી છે.

સેક્સી આલિયા

સેક્સી આલિયા

સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં રાધાના પાત્રમાં આલિયાએ પોતાની પૂરી તાકાત લગાડી દીધી. રાધાના એક્સપ્રેશન્સ લાજવાબ છે.

વરુણ અને આલિયા

વરુણ અને આલિયા

ડેવિડ ધવનના પુત્ર વરુણની પણ આ પ્રથમ ફિલ્મ છે. જોકે સિદ્ધાર્થ જેવી કેમેસ્ટ્રી વુરણ-આલિયા વચ્ચે નથી દેખાઈ. છતાં વરુણની એક્ટિંગ ખૂબ સારી હતી.

ડાંસ મૂવ્સ

ડાંસ મૂવ્સ

આલિયાએ ફિલ્મના બધા ગીતોમાં પોતાના ડાંસિંગ મૂવ્સ વડે સૌને ચોંકાવી દીધાં. રાધાના પાત્રમાં લટકા-ઝટકા જોઈ લોકો આલિયાને સેક્સી કહેવા મજબૂર થઈ ગયાં.

સેક્સી આંખો

સેક્સી આંખો

આલિયા ભટ્ટે ફિલ્મમાં પોતાની આંખોથી ખૂબ વાતો કરી. તેમની આંખોમાં ડુબી ફિલ્મના હીરો તેમના દીવાનાં થઈ ગયાં.

કરીનાના ફૅન આલિયા

કરીનાના ફૅન આલિયા

આલિયા ભટ્ટ કરીના કપૂરના ફૅન છે. તેઓ ઇચ્છે છે કે રૅમ્પ ઉપર તેઓ કરીનાની જેમ વૉક કરે અને તેમના જેવાં જ દેખાય.

દામદાર છે અભિનય

દામદાર છે અભિનય

આલિયા ભટ્ટે સેક્સી લુક સાથે દમદાર અભિનય પણ કર્યો છે. રાધાના પાત્રમાં તેમણે પોતાની એક્ટિંગના બળે સમ્પૂર્ણ શક્તિ લગાડી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X