#LoveConnection: દિશાના પ્રેમમાં ટાઇગર આ શું કરી બેઠો?

ટાઇગર શ્રોફે સાજિદ નડિયાદવાલાને 'હીરોપંતી 2' અને 'બાગી 2' માટે દિશા પટાણીનું નામ સજેસ્ટ કર્યું હતું, હવે આ કારણે તે પોતે જ મુસીબતમાં મુકાઇ ગયો છે.

ટાઇગર શ્રોફ બોલિવૂડનું જાણીતું નામ છે, તેની ડાન્સિંગ સ્કિલ્સ અને એક્શન સીનના ખૂબ વખાણ કરવામાં આવે છે. આ સિવાય તે દિશા પટાણી સાથેની રિલેશનશિપને લઇને પણ ચર્ચમાં રહે છે. થોડા સમય પહેલા જ ટાઇગરે એક ઇન્ટરવ્યૂમાં તેની માતાને દિશા પસંદ હોવાનું નિવેદન આપ્યું હતું. હવે ટાઇગર શ્રોફે દિશા માટે જ કર્યું છે, તેનાથી તે પોતે જ મુસબીતમાં મુકાયો છે.

અહીં વાંચો - ટાઇગર શ્રોફ:"મારી મમ્મીને દિશા પસંદ છે.."

ટાઇગર શ્રોફ અને દિશા પટાણી ભલે મીડિયા સાતે પોતાનું રિલેશન સ્વીકારવા તૈયાર ન હોય, પરંતુ રોજબરોજ બનતી ઘટનાઓ આ બંન્નેના ગળાડૂબ પ્રેમમાં હોવાની સાબિતિ આપતી રહે છે. 2016માં આવેલી ટાઇગરની ફિલ્મ 'બાગી' બોક્સઓફિસ પર હિટ રહી હતી, જ્યારે કે તેની ગર્લફ્રેન્ડ દિશા બોલિવૂડમાં હજુ પોતાનો પગ જમાવવાની કોશિશ કરી રહી છે. ટાઇગર આ 'એમ.એસ.ધોની' ગર્લને ફિલ્મો અપાવવાની પૂરી કોશિશ કરી રહ્યો છે અને એને કારણે જ તે મુસીબતમાં મુકાયો છે.

બાગી 2, હીરોપંતી 2

બાગી 2, હીરોપંતી 2

Spotboy અનુસાર, ટાઇગર શ્રોફે પોતાની બંન્ને હિટ ફિલ્મો 'બાગી' અને 'હીરોપંતી'ની સિક્વલ 'બાગી 2' અને 'હીરોપંતી 2' માટે સાજિદ નડિયાદવાલાને પોતાની ગર્લ ફ્રેન્ડ દિશાનું નામ સૂચવ્યું હતું. ત્યાર બાદ જે ઘટનાઓ ઘટી એ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

ઇનકાર

ઇનકાર

રિપોર્ટ્સ અનુસાર ટાઇગરે જ્યારે સાજિદ નડિયાદવાલા સામે દિશાને ફિલ્મમાં લેવાની વાત કહી ત્યારે સાજિદે મોઢા પર ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ ટાઇગર એટલી સરળતાથી હાર માને એમ નહોતો.

ટાઇગરની હીરોપંતી

ટાઇગરની હીરોપંતી

ત્યાર બાદ જ્યારે ફિલ્મ 'હીરોપંતી 2' માટે એક્ટ્રેસના નામની ચર્ચાઓ થવા લાગી ત્યારે ટાઇગરે ફરી એકવાર હીરોપંતી બતાવતા સાજિદ સામે દિશાનું નામ મુક્યું. સાજિદ નડિયાદવાલાએ ફરીથી ટાઇગરને ના પાડી.

સાજિદ નારાજ

સાજિદ નારાજ

સાજિદે નનૈયો ભણતાં ટાઇગરે ફિલ્મના ડિરેક્ટર સબ્બીર ખાનને અલગ લઇ જઇ ફીરીથી આ ફિલ્મમાં દિશાને લેવાની ભલામણ કરી. આ વાત જ્યારે સાજિદ સુધી પહોંચી ત્યારે તેઓ ખૂબ નારાજ થયા હતા.

વોર્નિંગ

વોર્નિંગ

આ પછી સાજિદ નડિયાદવાલાએ ટાઇગરમે વોર્નિંગ આપી કે તે વારે-વારે દિશાનું નામ સૂચવવાનું બંધ કરે, કારણ કે આ બંન્ને ફિલ્મો માટે દિશા તેમની ચોઇસ છે જ નહીં.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X