Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: કૃષ્ણા શ્રોફે દિવાળી બાદ બતાવ્યો જલવો, લેટેસ્ટ ફોટોશૂટથી લગાવી આગ

એક વાર ફરીથી કૃષ્ણા શ્રોફે પોતાની સ્ટાઈલ અને ગ્લેમરનો જાદૂ ચલાવ્યો છે.

મુંબઈઃ બૉલિવુડના દિગ્ગજ સ્ટાર જેકી શ્રોફ બાદ તેમના દીકરા ટાઈગર શ્રોફે પોતાની જગ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવી લીધી છે પરંતુ ફિલ્મોથી દૂર રહ્યા બાદ પણ જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફે પોતાનુ નામ સ્ટાઈલિશ સ્ટાર કિડ્ઝમાં નોંધાવી લીધુ છે. કૃષ્ણા શ્રોફ એક નહિ પરંતુ ઘણી વાર પોતાના ગ્લેમરસ ફોટાથી એ સાબિત કરી ચૂકી છે કે એક ફેશન ક્વીન છે. ફિલ્મી દુનિયાની ઝાકમઝોળથી દૂર ફેશન અને ફિટનેસમાં કૃષ્ણા એક લોકપ્રિય નામ બની ચૂકી છે. એક વાર ફરીથી કૃષ્ણા શ્રોફે પોતાની સ્ટાઈલ અને ગ્લેમરનો જાદૂ ચલાવ્યો છે.

ટાઈલિશ અને હૉટ ફોટા

ટાઈલિશ અને હૉટ ફોટા

બેક ટુ બેક પોતાના ઘણા બધા સ્ટાઈલિશ અને હૉટ ફોટા દ્વારા કૃષ્ણા શ્રોફે એ જણાવી દીધુ છે કે તે ફેશન ગેમમાં નંબર 1ના સ્થાને હંમેશા રહેશે. કૃષ્ણા શ્રોફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર 2 ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ફિટ બૉડીને ખૂબ સ્ટાઈલથી ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. કૃષ્ણા શ્રોફે આ ફોટામાં સિલ્વર રંગની શિમરી ફ્લેયર્ડ પેન્ટ સાથે સિલ્વર રંગનુ ટૉપ પહેર્યુ છે. આ સાથે નૉટ બાંધેલી છે. જે તેની સ્ટાઈલને વધુ નિખારી રહી છે.

કૃષ્ણા શ્રોફની સ્ટાઈલ

કૃષ્ણા શ્રોફની સ્ટાઈલ

કૃષ્ણા શ્રોફે પોતાની આ સ્ટાઈલ અને ફેશનના દમ પર ખુદને ઈન્સ્ટાગ્રામની સ્ટર પણ બનાવી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર કૃષ્ણા શ્રોફને 1 મિલિયન લોકો ફોલો કરે છે. કૃષ્ણા શ્રોફ પોતાના બિકિની ફોટા માટે પણ જાણીતી છે. ફિલ્મોથી ખુદને દૂર રાખનાર કૃષ્ણા એક લોકપ્રિય મૉડલ હોવા સાથે ફિલ્મ નિર્માતા અને બિઝનેસ વુમન પણ છે.

કૃષ્ણા શ્રોફના 6 પેક એબ્ઝ

કૃષ્ણા શ્રોફના 6 પેક એબ્ઝ

ભાઈ ટાઈગરની જેમ કૃષ્ણા શ્રોફ પણ પોતાના એબ્ઝ માટે જાણીતી છે. ઘણી વાર કૃષ્ણા શ્રોફ પોતાના 6 પેક એબ્ઝને ફ્લૉન્ટ કરતી જોવા મળી ચૂકી છે. એ પણ તમને જણાવી દઈએ કે પોતાના પિતા અને ભાઈની જેમ કૃષ્ણા શ્રોફને એક્ટિંગમાં કોઈ રસ નથી.

કૃષ્ણા શ્રોફની ફેશન

કૃષ્ણા શ્રોફની ફેશન

એક વાર તેણે અભિનેત્રી બનવા અંગે કહ્યુ હતુ કે એક્ટિંગમાં તેને કોઈ રસ નથી. તેનુ ફોકસ ફેશન અને સ્ટાઈલ પર છે. તેને ખુદને ફિટ રાખવી ખૂબ પસંદ છે. કૃષ્ણા શ્રોફ જિમ ટ્રેનર પણ છે. કૃષ્ણા શ્રોફનુ ખુદનુ ફિટનેસ જિમ છે.

કૃષ્ણા શ્રોફની કુલ સંપત્તિ

માહિતી મુજબ કૃષ્ણા શ્રોફ પાસે ખુદની કુલ સંપત્તિ 2 મિલિયન ડૉલર એટલે કે 14 કરોડ રૂપિયા છે. ખુદને ફિટ રાખવા માટે કૃષ્ણા શ્રોફ રોજ પોતાના ભાઈ ટાઈગરની જેમ વર્કઆઉટ પર ફોકસ કરે છે. 30 વર્ષની ઉંમર પૂરી થતા પહેલા જ કૃષ્ણા શ્રોફ ખુદ બિઝનેસ વુમન બની ચૂકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X