Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Box Office: બ્રધર્સ, બાહુબલી, અને બજરંગી

બ્રધર્સ 200 કરોડ ક્લબમાં શામેલ ન થઈ શકી. તો બજરંગી ભાઈજાન અને પીકેમાં જબજસ્ત જંગ છેડાઈ છે. બ્રધર્સે ઘણાં રેકોર્ડ તોડ્યા પણ બજરંગી ભાઈજાનની સામે પાછળ રહી ગઈ.

Box Office Report

સલમાનની બજરંગી ભાઈજાન અને અક્ષયની બ્રધર્સ

સલમાનની બજરંગી ભાઈજાન અને અક્ષયની બ્રધર્સ

સલમાનની બજરંગી ભાઈજાન રિલીઝ થયે એક મહિનો થઈ ચૂક્યો છે. ત્યારે કલેક્શનના મામલે લોકોમાં એક જ ઉત્સુક્તા છે કે ફિલ્મનું કલેક્શન ક્યા સુધી પહોંચ્યું. સાથે જ અક્ષય કુમારની બ્રધર્સ પણ ખબરોમાં છે.

બ્રધર્સથી અક્ષય 200 કરોડ ક્લબમાં શામેલ થશે

બ્રધર્સથી અક્ષય 200 કરોડ ક્લબમાં શામેલ થશે

આમિરથી લઈને ઋત્વિક સુધીના અભિનેતાઓ વર્ષમાં એક જ ફિલ્મ કરવાનું નક્કી કરીને બેઠા છે. પરંતુ અક્ષય આ તમામથી અલગ છે. તેઓ વર્ષમાં 3થી 4 ફિલ્મ લઈને આવે છે. ક્યાંકને ક્યાંક આ ફેક્ટર એક્ટરને લોકોની સાથે જોડીને રાખે છે.

બ્રધર્સનો ફટકો, પણ બજરંગીથી દૂર

બ્રધર્સનો ફટકો, પણ બજરંગીથી દૂર

અક્ષય અને સિદ્ધાર્થની બ્રધર્સ બોક્સ ઓફિસ પર સફળ રહી. ફિલ્મનું ફર્સ્ટ વિકેન્ડ પણ સારૂં રહ્યું. પણ અફસોસ આટલી વાહ વાહી મેળવવા છતા પણ બજરંગીના રેકોર્ડ તોડવામાં બ્રધર્સ ઘણી દૂર છે.

બજરંગી ભાઈજાન, પીકે પાછળ, બાહુબલી નંબર 1

બજરંગી ભાઈજાન, પીકે પાછળ, બાહુબલી નંબર 1

આખરે આમીરની પીકેએ નંબર 1ની પોઝીશન પરથી ઉતરવું પડ્યું. પાછલા એક મહિનાથી બજરંગી અને બાહુબલીની રેસમાં બાહુબલીએ છલાંગ લગાવી છે.

બજરંગી ભાઈજાનનું પાંચમુ અઠવાડિયું

બજરંગી ભાઈજાનનું પાંચમુ અઠવાડિયું

બજરંગી ભાઈજાનનું પાંચમુ અઠવાડિયું શરૂ થઈ ચૂક્યું છે. બજરંગી ભાઈજાનનું અત્યાર સુધીનું કલેક્શન 317.62 કરોડે પહોંચી ચૂક્યું છે.

શું બ્રધર્સ સુપરહીટ થશે

શું બ્રધર્સ સુપરહીટ થશે

અક્ષય, સિદ્ધાર્થ અને જેકલીનની ફિલ્મ બ્રધર્સને બોક્સ ઓફિસ પર સફળતા મળી રહી છે. જે રીતે ફિલ્મ ચાલી રહી છે. તે જોતા ચોક્કસ કહી શકાય કે ફિલ્મ પ્રોફીટમાં રહેશે.

બજરંગી V/S દિલવાલે......10 દિવસમાં 300 કરોડ પાર

બજરંગી V/S દિલવાલે......10 દિવસમાં 300 કરોડ પાર

આમિરની પીકેની સાથે હવે સલમાનની બજરંગી ભાઈજાન પણ 300 કરોડ ક્લબમાં શામેલ થઈ ગઈ છે. બોલીવુડ કિંગ શાહરૂખ ખાન આ રેસમાં ઘણાં પાછળ છે. જો કે શાહરૂખ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ દિલવાલેથી આ રેસ જીતવા ઈચ્છશે.

માંઝી, ઓલ ઈઝ વેલ પર ભારે પડશે બ્રધર્સ

માંઝી, ઓલ ઈઝ વેલ પર ભારે પડશે બ્રધર્સ

ગત સપ્તાહે માંઝી અને ઓલ ઈઝ વેલ રિલીઝ થઈ છે. બંને ફિલ્મ પ્રમોશનના મામલે થોડી પાછળ રહી. કેટલાકને તો ખબર પણ નથી કે પાછલા સપ્તાહમાં કઈ ફિલ્મ રિલીઝ થઈ. ખાસ કરીને માંઝી માટે લોકોને કોઈ ખાસ જાણકારી પણ નહતી.

7 દિવસમાં 70 કરોડની બ્રધર્સ આ હતો મંત્ર

7 દિવસમાં 70 કરોડની બ્રધર્સ આ હતો મંત્ર

બોક્સ ઓફિસ પર બ્રધર્સ હજી પણ ટકેલી છે. ફિલ્મ ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ ફરી એક વખત સાબિત કરી દીધું કે એક્શનને એક અનોખા અંદાજમાં બતાવવાનું હુનર તેમની પાસે છે.

બ્રધર્સે પહેલા દિવસે 15 કરોડ કમાયા

બ્રધર્સે પહેલા દિવસે 15 કરોડ કમાયા

અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાડીઝની ફિલ્મ બ્રધર્સે દર્શકોના દિલ જીતી લીધા. બ્રધર્સે પહેલા અઠવાડિયે 15.20 કરોડ રૂપિયા કમાણી કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X