Top Feature: સલમાન-સૈફ-આમિરના આડ સંબંધો

[બોલીવુડ] આ અઠવાડીએ મહેશ ભટ્ટની ફિલ્મ હમારી અધુરી કહાનીના તર્જ પર અમે સલમાન ખાન, સૈફ અલી ખાન, આમિર ખાનના આડા સંબંધો પર પ્રકાશ પાડવાની કોશીશ કરી છે. એટલું જ નહીં આપની પસંદગીની ફિલ્મોના કેટલાંક એવા સીન્સ અંગે પણ આપને જણાવ્યું કે જેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

આની સાથે જ અજય દેવગનના દષ્યમને લઇને પણ આ અઠવાડીએ ખાસી ચર્ચા રહી. ફિલ્મના બેસ્ટ સીન્સ, બેકાર સીન્સ અને બીજું ઘણુ બધું અમે આપને પીરસી રહ્યા છીએ. આવો એક નજર નાખીએ આ અઠવાડીયાના ટોપ ફીચર પર...

સલમાન, સૈફ, આમિર સૌના સંબંધો હતા નાજાયજ

સલમાન, સૈફ, આમિર સૌના સંબંધો હતા નાજાયજ

વિદ્યા બાલનની ફિલ્મ હમારી અધૂરી કહાની આડા સંબંધો પર આધારિત ફિલ્મ છે. મહેશ ભટ્ટે જ આ ફિલ્મનું નામકરણ કર્યું છે. ફિલ્મનું એક લાઇનમાં પ્લોટ પણ એ જ છે કે લગ્ન પછી દરેક સંબંધ નાજાયજ હોય છે. આપણને લાગે છે કે બોલીવુડમાં એવા ઘણા બધા લોકો છે જેમણે પોતાના પતિને છોડીને ફરીથી પ્રેમ શોધવાની જરૂર પડી.

બૂમમાં કેટરીના-ગુલશન ગ્રોવરનો આ સીન!

બૂમમાં કેટરીના-ગુલશન ગ્રોવરનો આ સીન!

આપણી હિન્દી ફિલ્મોમાં ઘણી એવા સીન્સ હોય છે જેને સેંસર બોર્ડ દ્વારા અથવા સ્ટાર્સની ઇમેજના કારણે તેને ડિલીટ કરી દેવામાં આવે છે. કભી ખુશી કભી ગમ હોય અથવા યે જવાની હે દિવાની. અથવા તો કેટરીના કેફની પહેલી ફિલ્મ બૂમ આ તમામ ફિલ્મોમાંથી કેટલાંક એવા સીન્સ છે જેને ડિલીટ કરી દેવામાં આવ્યા.

ફ્લોપ શૉ છે દશ્યમ

ફ્લોપ શૉ છે દશ્યમ

અજય દેવગણની ફિલ્મ દશ્યમ જુલાઇમાં રિલીઝ થઇ રહી છે અને અજય દેવગણ આ ફિલ્મને લઇને ઘણા ઉત્સાહીત છે. પરંતુ જો ઇતિહાસમાં ઝાંખીને જોઇએ તો ઘણા એવા સંકેતો મળે છે કે આ ફિલ્મ ફ્લોપ જશે.

બ્રધર્સની આ વાતોએ તોડ્યુ દિલ

બ્રધર્સની આ વાતોએ તોડ્યુ દિલ

અક્ષય કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર બ્રધર્સનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યુ છે. આ ફિલ્મથી દર્શકોને ઘણી આશાઓ છે અને ફિલ્મનું ટ્રેલર તેમાં સફળ પણ રહ્યું. જોકે ટ્રેલરમાં બધું જ બરાબર હતું પરંતુ ટ્રેલરની કેટલીક બાબતો એવી હતી જેણે દર્શકોને નિરાશ કર્યા.

બ્રધર્સની પાંચ વાતો

બ્રધર્સની પાંચ વાતો

અક્ષય કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર બ્રદર્સનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે જે ખરેખર ઘણું ધમાકેદાર હતું. અક્ષય કુમારની આ ફિલ્મ હોલીવુડ સુપરહિટ ફિલ્મ વોરિયરની રીમેક છે અને ફિલ્મમાં ખાલી દેસીપન છે. ટ્રેલર ખૂબ જ ધમાકેદાર હતું પરંતુ ફિલ્મમાં તે વાત નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X