પહેલી વખત પોર્ન જોઈને આવું વિચાર્યું હતું સનીએ! થયો ખુલાસો
સની લિયોની વિશે થયા કેટલાય ખુલાસા, અહીં જાણો જ્યારે પહેલી વખત સનીએ પોર્ન ફિલ્મ જોઈને શું વિચાર્યું.
એડલ્ટ ઈન્ડસ્ટ્રીથી બૉલીવુડ સુધીની સફર ખેડનાર અભિનેત્રી સની લિયોનના જીવન પર વેબ સિરીઝ રિલીઝ થઈ છે. જેને કારણે આ દિવસોમાં સનિ સમાચારમાં છવાયેલ છે. આ વેબ સિરીઝમાં સની લિયોને જ ખુદનો રોલ નિભાવી રહી છે. ઉપરાંત સનીએ પોતાની જિંદગી સાથે જોડાયેલ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે જે જાણીને તમે ચોંકી ઉઠશો.

સનીના સિક્રેટ
આ સિરીઝમાં એમના પોર્ન સ્ટાર બનવા પાછળના સિક્રેટને ઉજાગર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ પણ દેખાડવામાં આવ્યું છે કે સની લિયોની એટલે કે કરણજીત કૌર પણ કોઈ સાધારણ છોકરીની જેમ જ હતી. કોઈ સાધારણ છોકરી માટે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખવાની વાત તેની જિંગદીમાં કેવાં તોફાન લાવી દે છે. એડલ્ટ ફિલ્મોંથી સનીનો પરિચય પણ સામાન્ય છોકરીની જેમ જ હતો. પહેલી વાર સનીએ જ્યારે એડલ્ટ વીડિયો જોયા ત્યારે તેને ખરાબ લાગ્યા હતા.

બૉલીવુડમાં એન્ટ્રી
આજે સની લિયોની બૉલીવુડની ટૉપ 10 અભિનેત્રીઓમાથી એક છે. આ વેબ સિરીઝમાં એવા ખુલાસા કરવામાં આવ્યા છે જેનાથી તમે અજાણ હશે. અહીં જુઓ સનીની ટૉપ હૉટ તસવીરો...

સમાચારમાં રહે છે
સની લિયોની હંમેશા પોતાના બોલ્ડ અવતારને લઈને સમાચારમાં છવાયેલી રહે છે.

એડલ્ટ સ્ટાર
કેનેડાની રહેવાસી સની ક્યારેક એડલ્ટ સ્ટાર હતી પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં તે બૉલીવુડમાં એ-લિસ્ટર એક્ટ્રેસ તરીકે ખુદને સ્ટેબ્લિશ કરી ચૂકી છે.

આમિર સાથે કામ
આજે સનીની પોપ્યુલારિટી એટલી છે કે ખુદ શાહરુખ ખાનથી લઈને આમિર સુધીને દિગ્ગજ અભિનેતાઓ સની સાથે કામ કરવાની ઈચ્છા દાખવી ચૂક્યા છે.

આ ફિલ્મની મળી હતી ઑફર
બહુ ઓછા લોકો જાણે છે કે સનીને પહેલી બાર ફિલ્મ મેકર મોહિત સૂરીએ પોતાની ફિલ્મ 'કલિયુગ'(2005) માટેની ઑફર આપી હતી.

શૉથી મળી રાહત
ઉલ્લેખનીય છે કે સની લિયોનીને રિયાલિટી શૉ બિગ બૉસ 5માં આવી તે પહેલા જ બૉલીવુડમાં ચર્ચા થવા લાગી હતી.

7 વર્ષ બાદ ડેબ્યૂ
કલિયુગ રિલીઝ થઈ તેના 7 વર્ષ બાદ સની લિયોનીએ ભટ્ટ કેમ્પની ફિલ્મ 'જિસ્મ-2'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

ન ચાલી ફિલ્મ
ફિલ્મ તો કંઈ ખાસ ન ચાલી, પરંતુ આ ફિલ્મથી સનીના કામને નોટિસ કરવામાં આવ્યું. જેને કારણે સનીને એક પછી એક ફિલ્મોમાં કામ મળતું ગયું.

સુપર સ્ટાઈલિશ
સની લિયોન બૉલીવુડની સ્ટાઈલિશ એક્ટ્રેસમાંથી એક છે.

જબરદસ્ત ચર્ચા
આ દિવસોમાં સની પોતાની વેબ સિરીઝને લઈને ચર્ચામાં છે.

હૉટ લાગી રહી છે સની
સની લિયોન બહુ હૉટ છે તે વાત તેની તસવીરો પરથી જ જોઈ શકાય છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
