Unseen Pics: બોલીવુડ હસીનાઓની સાથે શાહરૂખ.. કોની સાથે છે બેસ્ટ
[બોલીવુડ] શાહરૂખ ખાન છેલ્લા 23 વર્ષોથી બોલીવુડ ઇંડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. તેની સાથે જોડાયેલ કોઇ પણ વાત ખૂબ જ રસપ્રદ હોય છે, ખાસ કરીને તેમના હજારો-કરોડો ફેન્સ માટે. એટલા માટે આજે અમે અત્રે આપના માટે શાહરૂખની કેટલીક વણજોયેલી તસવીરો લઇને આવ્યા છીએ, જ્યાં તેઓ બોલીવુડ હસીનાઓની સાથે દેખાઇ રહ્યા છે.
કિંગ ખાન બોલીવુડના એક એવા એક્ટર છે, જેમણે બોલીવુડની લગભગ દરેક એક્ટ્રેસની સાથે કામ કર્યું છે. માધુરી દીક્ષિતથી લઇને દીપિકા પાદુકોણની સાથે તેમની જોડી સુપરહિટ છે. અને કેમ ના હોય.. આખરે શાહરૂખ રોમાંસનો કિંગ છે.
અત્રે જુઓ બોલીવુડ એક્ટ્રેસ સાથે શાહરૂખ ખાનની વણજોવાયેલી તસવીરો...

શાહરૂખ રાણીની હીટ જોડી
શાહરૂખ ખાન અને રાણી મુખર્જીની આ તસવીર પર આપનું શું કહેવું છે. છેને શાનદાર.

શાહરૂખ અને કાજોલ
તેમની જોડી પર તો કોઇ સવાલ ઉઠાવી જ ના શકે. આ તસવીરને જોઇને સ્પષ્ટ થાય છે કે તેઓ બેસ્ટ કેમ છે.

શાહરૂખ અને ઐશ્વર્યા
ફિલ્મ મોહબ્બતેમાં તેમની જોડી શાનદાર હતી. જ્યારે દેવદાસ માં તેમણે જાણે સૌના મોઢા પર તાળા જ લગાવી દીધા હતા.

ઓલ ઇન વન
રાણી, પ્રીતિ, પ્રિયંકા, સૈફ અને અર્જુન રામપાલની સાથે શાહરૂખ ખાન. આ તસવીર ખૂબ જ ક્યુટ છે.

શાહરૂખ અને રાણી
તસવીર જોઇને લાગે છે આ તસવીર કરણ જૌહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈની શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી.

શાહરૂખ અને પ્રિયંકા
શાહરૂખ ખાન અને પ્રિયંકાને આપણે ડોન જેવી સુપરહિટ ફિલ્મમાં સાથે જોયા છે. બંને સાથે પરફેક્ટ લાગે છે.

શાહરૂખ અને રાણી
ફિલ્મોમાં કો-સ્ટાર્સ હોવા ઉપરાંત શાહરૂખ અને રાણી ઘણા સારા મિત્ર પણ છે.

હસીનાઓની સાથે
માધુરી, રાણી અને જૈકલીન ફર્નાંડીસની સાથે શાહરૂખ ખાન...

શાહરૂખ અને પ્રીતિ
શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિંટા પણ ખૂબ જ સારા મિત્રો છે. આઇપીએલ દરમિયાન પણ બંને સાથે જોવા મળતા હતા.

શાહરૂખ અને પ્રીતિ
આ બંનેએ સાથે બોલીવુડમાં ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે.

શાહરૂખ અને પ્રિયંકા
એવોર્ડ ફંક્શન દરમિયાન શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા.

શાહરૂખ અને પ્રીતિ
બોલીવુડ ઇવેંટ દરમિયાન શાહરૂખ ખાન-પ્રીતિ ઝિંટા.

કોની સાથે છે બેસ્ટ?
હવે આપ જ નક્કી કરો કે કિંગ ખાન આમાથી કઇ અભિનેત્રી સાથે બેસ્ટ છે?
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
