For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rare Pics : રણબીર મુદ્દે સોનમને માફ કરી દેતાં ઋષિ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 માર્ચ : જો મળતા અહેવાલો સાચા હોય, તો ઋષિ કપૂરે સોનમ કપૂરને માફ કરી દીધી છે. આ સાથે જ સોનમ અને રણબીર વચ્ચેના વણસેલા સંબંધો પુનઃ સુધરી જવાની આશા જાગી છે.

નોંધનીય છે કે થોડાંક વખત અગાઉ કૉફી વિથ કરણ નામના શોમાં સોનમ કપૂરે દીપિકા પાદુકોણે સાથે રણબીર કપૂરની મજાક ઉડાવી હતી. તે પછી ઋષિ કપૂર ખૂબ નારાજ થઈ ગયા હતાં. હવે લાગે છે કે બધુ સમસુથરું થઈ ગયું છે.

મળતી માહિતી મુજબ સોનમ કપૂર તાજેતરમાં દિલ્હી ખાતે પોતાની ફિલ્મના એક શૂટિંગ દરમિયાન ઋષિ કપૂરને મળ્યાં અને આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ. આ વાતચીત ઉપરથી લાગે છે કે ઋષિ કપૂરે સોનમને માફ કરી દીધાં છે. એમ પણ મનાય છે કે ઋષિ સોનમ બાદ દીપિકા પાદુકોણેને પણ માફ કરી દેશે. રણબીર કપૂર અને સોનમ કપૂર બાળપણના મિત્રો છે અને બંને સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ સાંવરિયામાં સાથે કામ પણ કરી ચુક્યાં છે. સાંવરિયા બંનેની પ્રથમ ફિલ્મ હતી.

આવો તસવીરોમાં જોઇએ સોનમ-રણબીરની મૈત્રી.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

રણબીર અને સોનમે સાંવરિયા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

સોનમ-રણબીરની વણજોયેલી તસવીર.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

રણબીર, સંજય લીલા ભાનુશાળી અને સોનમ.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

ઋષિ કપૂર, રણબીર, સોનમ અને અનિલ કપૂર.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

સોનમ-રણબીર.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

સોનમ-રણબીર.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

સાંવરિયા ફિલ્મના એક દૃશ્યમાં સોનમ-રણબીર.

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

તસવીરોમાં સોનમ-રણબીરની મૈત્રી

રણબીર-સોનમ.

English summary
We still remember how Deepika Padukone and Sonam Kapoor made fun of Ranbir Kapoor at the chat show Koffee with Karan. If we believe in the recent buzz, all has turned well between Rishi Kapoor and Sonam Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X