Urfi Javed Video: ઉર્ફી જાવેદે કપડાંને આડે-ધડ કાપી બનાવી દીધો ડ્રેસ, બોલ્ડ લુક થઈ ગયો વાયરલ

ઉર્ફી જાવેદ હાલમાં એક એવો બોલ્ડ લુક શેર કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

Urfi Javed Video: ઉર્ફી જાવેદ હંમેશા તેના બોલ્ડ વીડિયોના કારણે વિવાદોમાં રહે છે. હવે તેણે ફરીથી એક વાર એવો બોલ્ડ લુક ફેન્સ સાથે શેર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો આ તેનો જૂનો લુક છે પરંતુ ઉર્ફીએ આનો એક વીડિયો એક વાર ફરીથી ફેન્સ સાથે શેર કર્યો છે.

ઉર્ફીના લુક પર ફેન્સ ફિદા

ઉર્ફીના લુક પર ફેન્સ ફિદા

ઉર્ફી જાવેદના લેટેસ્ટ લુકમાં તેણે નારંગી રંગના કપડા પહેર્યા છે. જો કે આ લુકમાં તેણે પોતાની લોઅર બ્રેસ્ટ બતાવી છે. જેના કારણે તેના ફેન્સ ક્રેઝી બની રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીએ પોતાના આ લુકને ઘણી શાનદાર રીતે ફ્લૉન્ટ કર્યો છે.

ઉર્ફીને યુઝર્સે કહ્યુ ડેરિંગ લુક

ઉર્ફીએ પોતાના આ નેકેડ લુકને ઘણા ડેરિંગ અંદાજમાં કેરી કર્યો છે. વીડિયો દેખાઈ રહ્યુ છે કે તે બોલ્ડ અંદાજમાં અદાઓ અને મૂવ્સ બતાવી રહી છે. ઉર્ફી વીડિયોમાં પોતાના વાળ લહેરાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો આ લુક છવાઈ ગયો છે. લોકો તેના આ લુકને ડેરિંગ ગણાવી રહ્યા છે. અમુક યુઝર્સનુ કહેવુ છે કે આટલી ઠંડીમાં આવા એક્સપેરિમેન્ટ કરવા માટે ઘણી હિંમત જોઈએ.

ઉર્ફી જાવેદ સામે થઈ એફઆઈઆર

તમને જણાવી દઈએ કે નવુ વર્ષ શરૂ થતાની સાથે જ ઉર્ફીને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે, જેના પર ઉર્ફી જોરશોરથી પલટવાર કરતી પણ જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાજપ નેતા ચિત્રા કિશોર વાઘે ઉર્ફીને ખરી-ખોટી સંભળાવી છે. ચિત્રા વાઘે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી છે. આ સમગ્ર મામલાને લઈને ઉર્ફી જાવેદ ખૂબ જ નારાજ છે અને આકરી પ્રતિક્રિયા આપી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X