ભીની રેતી અને બ્લૂ બિકીનીમાં ઉર્ફી જાવેદ, આગની જેમ વાયરલ થઈ રહ્યા છે ફોટો!
બિગ બોસ ઓટીટીથી ફેમસ થયેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યા છે, જેણે ફેન્સના દિલમાં આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં ઉર્ફી જાવેદ બ્લૂ બિકીની પહેરીને ભીની રેતી પર ચાલતી જોવા મળી રહી છે.
બિગ બોસ ઓટીટીથી ફેમસ થયેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યા છે, જેણે ફેન્સના દિલમાં આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં ઉર્ફી જાવેદ બ્લૂ બિકીની પહેરીને ભીની રેતી પર ચાલતી જોવા મળી રહી છે. અભિનેત્રી ઉર્ફી જાવેદ જે રીતે તેના વાળને સહેલાવી રહી છે તે જોઈને ચાહકો પાગલ થઈ રહ્યાં છે. ઉર્ફી જાવેદના આ બોલ્ડ ફોટો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેના ફિગરના વખાણ કરી રહ્યા છે.

ઉર્ફીનો સુપર હોટ અવતાર
અભિનેત્રી ઉર્ફી જાવેદના ફોટા પર એક ચાહકે લખ્યું કે, ઉર્ફી જી, તમે દરિયામાં સ્નાન કરીને વધુ નમકીન થઈ ગયા છો. તો બીજી તરફ અન્ય એક ફેને લખ્યું કે, ઉર્ફી જાવેદ જી, તમારૂ ફિગર દરેક વખતે દિલ પર છરીઓ ચલાવે છે.
કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થયા
બિગ બોસ ઓટીટીમાંથી બહાર આવી ત્યારથી અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવી રહી છે. ઉર્ફી જાવેદની અદાઓ એટલી કાતિલ છે કે ચાહકો તેના પર ફિદા થઈ જાય છે. ઉપરથી ઉર્ફી જાવેદનો વિચિત્ર ડ્રેસ જોઈને લોકો ઈન્ટરનેટ પર હંગામો મચાવી દે છે.

ઉર્ફી સતત પોતાની ફેશનને લઈને ચર્ચામાં રહે છે
અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના બોલ્ડ ડ્રેસને કારણે ઘણી વખત ટ્રોલ થઈ છે. લોકોનો આરોપ છે કે ઉર્ફી જાવેદ ઈન્ટરનેટ યુઝર્સની લાઈક્સ મેળવવા માટે આવા બોલ્ડ ફોટો શેર કરે છે. આવા ટ્રોલ્સનો જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું છે કે તેને કોઈની પરવા નથી. તે તેના દિલમાં જે આવે છે તે કરે છે અને તેને કોઈને સમજાવવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
