ઉર્ફી જાવેદની ફેશન લાગશે 440 વૉલ્ટનો ઝટકો, ટ્રાન્પરન્ટ પૉલિથીન પેન્ટ પહેર્યુ તો લોકોએ કહ્યુ - ધરતી જોખમમાં

ઉર્ફી એક હોટલની લૉબીમાં સ્પૉટ થઈ જ્યાં તેના ડ્રેસને લઈને ચર્ચા થઈ રહી છે.

મુંબઈઃ બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ ઘણીવાર ચર્ચામાં રહે છે. ઉર્ફી પોતાની ફેશન અને પોતાના નિવેદનોને લઈને છવાયેલી રહે છે. ઉર્ફીના અતરંગી ફેશનનો કારનામો ફરીથી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ક્યારેક ચેઈન પહેરીને તો ક્યારેક બૉડી પેઈન્ટ કરાવીને પબ્લિક વચ્ચે પહોંચીને ઉર્ફી સહુનુ ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. ઉર્ફી પાપારાઝીની ફેવરિટ બની ગઈ છે. માત્ર ટ્રોલર્સ જ નહિ પરંતુ સેલિબ્રિટીઝ પણ તેમના કપડા પર કમેન્ટ કરવા લાગ્યા છે. જો કે, ઉર્ફી આ ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપે છે. ઉર્ફીનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

પૉલિથીનનુ પેન્ટ પહેરીને પહોંચી

પૉલિથીનનુ પેન્ટ પહેરીને પહોંચી

ઉર્ફી ઘણીવાર રિવીલિંગ ડ્રેસમાં દેખાઈ જાય છે. ગુરુવારે તે એક હોટલની લૉબીમાં સ્પૉટ થઈ જ્યાં તેને ડ્રેસને લઈને ચર્ચા થઈ રહી છે. ઉર્ફીની ડ્રેસિંગ સેંસ જોઈને લોકોનુ માથુ ભમી ગયુ. ઉર્ફીએ ટ્રાન્સપરન્ટ પૉલિથીનથી બનેલુ પેન્ટ પહેરી લીધુ. પિંક બિકિની પર તેણે ટ્રાન્સપરન્ટ પૉલિથીનથી બનેલુ પેન્ટ પહેરી લીધુ. ઉર્ફીએ ખૂબ જ રિવીલિંગ ડ્રેસ પહેર્યો જેના પર તેણે બ્રાલેટ ટૉપ પહેર્યુ છે. પાપારાઝીને જોઈને ઉર્ફી પૂછે છે કે હું સારી લાગી રહી છુ?

ધરતી જોખમમાં...

ધરતી જોખમમાં...

ઉર્ફીના આ લુકને જોઈએ લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. વળી, ટ્રોલર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ આવા કપડા પહેરીને હોટલમાં આવવાની મંજૂરી હોય છે. કોઈએ લખ્યુ ધરતી હવે જોખમમાં છે. ઉર્ફીનો આ વીડિયો અને લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ કોઈ પહેલી વાર નથી. ઉર્ફી આ પ્રકારના અતરંગી ડ્રેસ પહેરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કેંડીથી બનેલો ડ્રેસ પહેરીને બેઠી હતી. કેંડીથી બનેલા ડ્રેસમાં કેંડી કાઢીને તે ખાતી હતી. વળી, સેફ્ટી પિનથી બનેલો ડ્રેસ પણ તેણે પહેર્યો હતો.

વિવાદો સાથે સંબંધ

વિવાદો સાથે સંબંધ

ઉર્ફીએ કૉટન કેંડીનો ડ્રેસ પહેર્યો તો ક્યારેક ટૉપલેસ થઈને ચેઈ પહેરીને પહોંચી ગઈ. ઉર્ફીના કપડાને લઈને હાલમાં જ સેલેબ્ઝ વચ્ચે પણ નિવેદનબાજી શરુ થઈ ગઈ. હાલમાં જ કાશ્મીરા શાહ સાથે એક વિવાદ થઈ ગયો. બંનેએ એકબીજાના કપડાને લઈને નેગેટીવ કમેન્ટ્સ કરી હતી. ઉર્ફી ઘણી વાર ડ્રેસને લઈને ટ્રોલ થતી રહે છે. જો કે, તેણે ઘણી વાર કહ્યુ છે કે ટ્રોલિંગથી તેને કોઈ ફરક નથી પડતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X