હવે તૂટેલા દિલ ચિપકાવીને ઉર્ફી જાવેદે પહેર્યો એવો ડ્રેસ, યુઝર્સે બોલ્યા - આ બાકી રહી ગયુતુ
આ વખતે ઉર્ફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો હતો કે તેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે.
મુંબઈઃ ઉર્ફી જાવેદ ઘણીવાર પોતાની ફેશન સેન્સથી બધાને ચોંકાવી દે છે. દરેક વખતે તે પોતાના ડ્રેસ સાથે કંઈક નવુ કરે છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. ક્યારેક કાચ સાથે તો ક્યારેક પત્થર સાથે તે પોતાના બિકીની લુકમાં ફેન્સને ચોંકાવી દે છે. પરંતુ આ વખતે તમામ હદ વટાવી દીધી છે. આ વખતે અભિનેત્રીએ એવો ડ્રેસ પહેર્યો હતો કે તેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે.

ઉર્ફી જાવેદનો નવો લુક વાયરલ
ઉર્ફી જાવેદનો નવો લુક સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. આ વખતે તેણે પોતાનો ડ્રેસ એવી વસ્તુઓથી બનાવ્યો છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય. હા, ઉર્ફી જાવેદે તૂટેલા દિલ સાથે એવુ ટૉપ બનાવ્યુ છે જેને જોયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

તૂટેલા દિલથી બનાવ્યો આવો ડ્રેસ
જો ઉર્ફી જાવેદના આ લુકની વાત કરીએ તો આ વખતે તેણે તૂટેલા દિલથી પોતાનું શરીર કવર કર્યુ છે. આ બે તૂટેલા હૃદયને સાંકળોથી બાંધીને જોડવામાં આવ્યા છે. અભિનેત્રીએ તેની સાથે રેડ કલરનુ મીની સ્કર્ટ પહેર્યુ છે. આગળથી કવર કરીને તેણે આખા ડ્રેસને બેકલેસ રાખ્યો છે. નીચે જુઓ વીડિયો.

ઉર્ફી જાવેદે પાર કરી બધી હદ
આ લુકને પૂર્ણ કરવા માટે ઉર્ફી જાવેદે અડધા વાળ ખુલ્લા રાખ્યા છે. આ ઉપરાંત તેણે ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે. ઉર્ફી જાવેદ આ ડ્રેસમાં વધુ બોલ્ડ લાગી રહી છે. એવુ કહેવુ ખોટુ ગણાશે કે આ લુક બાકીના ડ્રેસથી એકદમ અલગ છે. જો કે તેના આ બોલ્ડ લુકને જોઈને યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને સાથે જ તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ કે, 'વિચિત્ર દુનિયામાંથી આવી ગઈ છે'. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યુ, 'વાહ, આ જ બાકી હતુ હવે'. એક યુઝરે લખ્યુ, 'આના મગજમાં આ વિચિત્ર વિચારો ક્યાંથી આવે છે?'. તે જ સમયે અન્ય એક યુઝરે તેને બેશરમ પણ કહી.

ઉર્ફીનો ગ્રીન ડ્રેસ થયો હતો વાયરલ
તમને જણાવી દઈએ કે અગાઉ ઉર્ફી જાવેદના ગ્રીન ડ્રેસ લુકની ખૂબ ચર્ચા થઈ હતી. જેમાં તેણે પોતાના શરીરને લીલા રંગના કપડાથી ઢાંકી દીધુ હતુ. તેનો આ લુક જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અભિનેત્રીએ પોતાની બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી. ઉર્ફી જાવેદના આ લુકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
