કોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું?
કોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું?
હાલમાં જ ભારત-પાકિસ્તાનના વર્લ્ડ કપ મેચની ભારે ચર્ચા રહી હતી અને આ મેચમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. જણાવી દઈએ કે આ દરમિયાન એક તસવીર તેજીથી વાયરલ થઈ રહી છે જે અભિનેત્રી ઉર્વશી રૌતેલાની છે. આ તસવીરમાં તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના પુતળાને ગળે લગાવી રહી છે. જણાવી દઈએ કે આ તસવીર લંડનના મૈડમ તુસાદની છે. જે સામે આવ્યા બાદ લોકોએ ઉર્વશી રૌતેલાને ખરાબ રીતે ટ્રોલ કરી દીધી છે. કોહલીના સ્ટેચ્યૂને હગ કરવી યૂઝર્સને પસંદ ન આવતાં તેમણે એક્ટ્રેસને ટ્રોલ કરી દીધી. સાથે જ ગંદી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે.

કોહલીને ગળે લગાવ્યો
એક યૂઝરે તો કહ્યું કે અનુષ્કા તને શોધી રહી છે તો અન્ય કોઈએ કહ્યું કે અનુષ્કાથી તલાક હવે પાક્કા છે. આવા પ્રકારની કોમેન્ટ્સ બાદ તસવીર વધુ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ કોહલીએ ગત વર્ષે લગ્ન કર્યાં હતાં અને કેટલાય અવસર પર બંને સાથે જોવા મળે છે. હવે ઉર્વશી રૌતેલાના આવા પ્રકારના ટ્રોલ વિશે તમે શું કહેવા માંગશો, વાંચો કોમેન્ટ્સ...

આતા માઝી સટકલી
એક યૂઝરે કમેન્ટ કરતા કહ્યું કે હવે અનુષ્કા બોલશે, આતા માઝી સટકલી.

તલાક કરાવશે કે શું
એક યૂઝરે કહ્યું કે, ઓય વિરાટના તલાક કરાવશે કે શું?

મારી ડાલેગી
આ તસવીરને જોયા બાદ એક યૂઝરે કહ્યું કે હવે અનુષ્કા તને મારી જ નાખશે.

કોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું કે..
એક યૂઝરે તો કોમેન્ટ કરતા કહ્યું કે 'અબ અનુષ્કા દેખેગી તો તેરા ક્યા હોગા કાલિયા.'

અનુષ્કા ઈમ્પ્રેસ નહિ થાય
એક યૂઝરે આ તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું કે તાવી આવી હરકતથી અનુષ્કા ઈમ્પ્રેસ નહિ થાય.

લોકેશન શું છે
એક યૂઝરે લખ્યું કે અનુષ્કા તારું લોકેશન શોધી રહી છે.












Click it and Unblock the Notifications
