Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉર્વશી રૌતેલાએ વીડિયોમાં પોતાની સેક્સી અદાઓ બતાવી, વાયરલ

જયારે બોલિવૂડની હોટ એન્ડ સેક્સી અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો તેમાં ઉર્વશી રૌતેલા ચોક્કસ આવે છે.

જયારે બોલિવૂડની હોટ એન્ડ સેક્સી અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો તેમાં ઉર્વશી રૌતેલા ચોક્કસ આવે છે. બોલિવૂડમાં કંઈક ખાસ ઓળખ નહીં બનાવી ચુકેલી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ઉર્વશી રૌતેલા કોઈ ખાસ હિટ ફિલ્મ નથી આપી શકી પરંતુ તેની સુંદરતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

ઉર્વશી અગાઉ કેટલીય ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન્સને લઈ ચર્ચામાં રહી ચૂકી છે. જયારે હેટ સ્ટોરી ફિલ્મો પણ એક્ટ્રેસના હૉટ સીન જોવા મળ્યા છે. ઉર્વશી ફિલ્મોમાં આવતા પહેલા પોતાની સુંદરતાને લઈ દુનિયાભરમાં મશહૂર થઈ ચૂકી છે.

હાલમાં ઉર્વશી રૌતેલાએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ખુબ જ સેક્સી લાગી રહી છે. ઉર્વશી રૌતેલા આ વીડિયોમાં સેક્સી અંદાઝમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

આ પણ જુઓ: સોફી ચૌધરીએ શેર કરી સેક્સી તસવીર, લાગી રહી છે અફલાતૂન

બોલીવૂડમાં ઉવર્શી રૌતેલા એક એવી અભિનેત્રી છે જેણે કોઇ પણ હીટ ફિલ્મ ના આપ્યા વગર બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તે ક્યારેક કોઇ જાણીતા બોલીવૂડ હિરોની પાર્ટીમાં જતી રહે છે તો ક્યારેક સોશ્યલ મીડિયા પર એક ફોટો મૂકીને અનેક લોકોને તેના દિવાના બનાવી છે.

ઉર્વશી રૌતેલાના કપડાંથી લઇને સ્ટાઇલ તેવી છે કે ભલભલા તેના પરથી પોતાની આંખો હટાવી નથી શકતા. જુઓ જાણીતી હિરોઇન ઉર્વશીની કેટલીક લેટેસ્ટ તસવીરો....

અદાનો તડકો

અદાનો તડકો

કામણગારી અદાના તડકા સાથે સ્ટાઇલીશ લૂક આપતી ઉર્વશીએ ભલે કોઇ પણ હિટ ફિલ્મ ના આપી હોય પણ તેના દિવાનાઓનું લિસ્ટ તેની ફિલ્મોના લિસ્ટ કરતા ઘણું લાંબુ છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

કાતિલ અદાઓની વાત હોય કે બ્યૂટીફૂલ દેખાવાની, બોલિવૂડમાં કેવી રીતે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવી તે આ નવી ઉભરતી અભિનેત્રીએ શીખી લીધું છે.

બોલ્ડ સ્ટાર

બોલ્ડ સ્ટાર

લાંબા સમયથી બોલીવૂડમાં કોઇ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીની જગ્યા ખાલી છે. લાગે છે કે ઉર્વશી આ જ જગ્યાને ભરવાની કોશિષ કરી રહી છે. અને તેથી પણ વિશેષ તેને કેમેરા સામે હોટ કેમ દેખાવવું તે સારી રીતે આવડે છે.

બોલ્ડ સીન

બોલ્ડ સીન

હેટ સ્ટોરી 4માં ઉર્વશી રૌતેલાએ કેટલાય બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ચોંકાવી દીધા

ચોંકાવી દીધા

ઉર્વશી આમ તો બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે પરંતુ હેટ સ્ટોરીમાં તેની બોલ્ડનેસે પણ ચોંકાવી દીધા.

પહાડી હસીના

પહાડી હસીના

ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે ઉત્તરાખંડથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

15 વર્ષમાં કમાલ

15 વર્ષમાં કમાલ

તે હંમેશાથી શોઝબિઝનો ભાગ બનવા ઈચ્છતી હતી. જેણે માત્ર 15 વર્ષની ઉંમથી જ બ્યૂટી પેજેન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી

ઉર્વશી રૌતેલાએ મોડેલિંગ અને ફેશનની દુનિયાથી ફિલ્મોમાં પગલં ભર્યું. ઉર્વશી પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. તેમણે ફિલ્મ સિંહ સાહબ ધી ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના નામ પર સનમ રે, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X