Urvashi Rautela Oops moment : બોલ્ડ દેખાવા જતા ઉર્વશી રૌતેલા Oops મોમેન્ટનો શિકાર બની, જુઓ વીડિયો

Urvashi Rautela Oops moment : બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ફેશનના નવા ગોલ સેટ કરે છે. જો કે ક્યારેક તે તેની ફેશનને કારણે ટ્રોલ પણ થાય છે.

હાલમાં જ અભિનેત્રી સાથે બોલ્ડ દેખાવાના ચક્કરમાં કકઈંક આવુ જ થયુ. અભિનેત્રીના ડ્રેસે દગો કર્યો અને તે Oops મોમેન્ટનો શિકાર બની ગઈ.

Urvashi Rautela Oops moment

હાલ ઉર્વશી રૌતેલા રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશી ફાટેલો ડ્રેસ પહેરીને જતી જોવા મળી રહી છે.

આ વીડિયો હાલમાં જ ઉર્વશી રૌતેલા તેના નવા ગીત 'રબ્બા કરે'ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી ત્યારનો છે, જ્યાં અભિનેત્રી વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની ગઈ.

ઉર્વશી રૌતેલાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ બ્લેક શિયર પેઇન્ટ સૂટ આઉટફિટમાં જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશીનો ડ્રેસ પાછળથી ફાટેલો છે. હવે લોકો અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા મોડલિંગની દુનિયામાં જાણીતું નામ છે. અભિનેત્રીએ 2015માં મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટ દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિવાય અભિનેત્રીએ વર્ષ 2015માં જ મિસ દિવા મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. ઉર્વશી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, આ સિવાય તે મ્યુઝિક વીડિયો પણ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X