બોલિવૂડની સેક્સી સ્ટાર ઉર્વશી રૌતેલાનો હોટ ફોટોશૂટ વીડિયો વાયરલ

બોલિવૂડમાં કંઈક ખાસ ઓળખ નહીં બનાવી ચુકેલી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેના બોલ્ડ ફોટોશૂટને કારણે તો ક્યારેક કોઈ વિવાદને કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે.

બોલિવૂડમાં કંઈક ખાસ ઓળખ નહીં બનાવી ચુકેલી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેના બોલ્ડ ફોટોશૂટને કારણે તો ક્યારેક કોઈ વિવાદને કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ઉર્વશી રૌતેલા કોઈ ખાસ હિટ ફિલ્મ નથી આપી શકી પરંતુ તેની સુંદરતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા એક ફોટોશૂટ કરાવી રહી છે, જેમાં તે ખુબ જ સેક્સી દેખાઈ રહી છે. આ વીડિયો ઉર્વશીએ જાતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

બોલિવૂડમાં કોઈ મોટી ફિલ્મ નહીં કરી શકનાર ઉર્વશી રૌતેલાને ચર્ચામાં રહેતાં ખુબ જ સારી રીતે આવડે છે. મિસ દિવા-2015 બનેલી ઉત્તરાખંડની આ બ્યૂટીના ખાતામાં હજુ એક પણ સારી ફિલ્મ જમા થઇ નથી. આમ છતાં આ અભિનેત્રી કોઇ ને કોઇ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાન્ટ પર અવનવા ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.

આ પણ જુઓ: ગોવાની આ એક્ટ્રેસનો બિકિની લુક થયો વાયરલ, જોતા જ રહી જશો

ઉર્વશી રૌતેલાએ સેક્સી ટોપલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં તે ખુબ જ સેક્સી લાગી રહી છે. તેનો આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

View this post on Instagram

w/ the vibes 📸📸📸

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on

ઉર્વશી પોતાની બિકીની તસવીરો અને બોલ્ડ ફોટોશૂટ દ્વારા સિઝલિંગ અંદાજમાં ફેન્સની સામે લાવતી રહી છે. આગળ તસવીરોમાં જુઓ ઉર્વશી રૌતેલાનો હૉટ અંદાજ અને જાણો તેમના વિશે ખાસ વાતો...

અદાનો તડકો

અદાનો તડકો

કામણગારી અદાના તડકા સાથે સ્ટાઇલીશ લૂક આપતી ઉર્વશીએ ભલે કોઇ પણ હિટ ફિલ્મ ના આપી હોય પણ તેના દિવાનાઓનું લિસ્ટ તેની ફિલ્મોના લિસ્ટ કરતા ઘણું લાંબુ છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

કાતિલ અદાઓની વાત હોય કે બ્યૂટીફૂલ દેખાવાની, બોલિવૂડમાં કેવી રીતે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવી તે આ નવી ઉભરતી અભિનેત્રીએ શીખી લીધું છે.

બોલ્ડ સ્ટાર

બોલ્ડ સ્ટાર

લાંબા સમયથી બોલીવૂડમાં કોઇ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીની જગ્યા ખાલી છે. લાગે છે કે ઉર્વશી આ જ જગ્યાને ભરવાની કોશિષ કરી રહી છે. અને તેથી પણ વિશેષ તેને કેમેરા સામે હોટ કેમ દેખાવવું તે સારી રીતે આવડે છે.

બોલ્ડ સીન

બોલ્ડ સીન

હેટ સ્ટોરી 4માં ઉર્વશી રૌતેલાએ કેટલાય બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ચોંકાવી દીધા

ચોંકાવી દીધા

ઉર્વશી આમ તો બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે પરંતુ હેટ સ્ટોરીમાં તેની બોલ્ડનેસે પણ ચોંકાવી દીધા.

પહાડી હસીના

પહાડી હસીના

ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે ઉત્તરાખંડથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

15 વર્ષમાં કમાલ

15 વર્ષમાં કમાલ

તે હંમેશાથી શોઝબિઝનો ભાગ બનવા ઈચ્છતી હતી. જેણે માત્ર 15 વર્ષની ઉંમથી જ બ્યૂટી પેજેન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી

ઉર્વશી રૌતેલાએ મોડેલિંગ અને ફેશનની દુનિયાથી ફિલ્મોમાં પગલં ભર્યું. ઉર્વશી પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. તેમણે ફિલ્મ સિંહ સાહબ ધી ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના નામ પર સનમ રે, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X