બિકીની પહેરી પાણીમાં આગ લગાવતી જોવા મળી વેદિકા કુમાર, વ્હાઈટ બિકીનીમાં બોલ્ડ પોઝ આપ્યા!
અભિનેત્રી વેદિકા કુમારના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. વેદિકા કુમાર તેના હોટ અને ગ્લેમરસ ફોટોને લઈને સતત ચર્ચામાં રહે છે.
અભિનેત્રી વેદિકા કુમારના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. વેદિકા કુમાર તેના હોટ અને ગ્લેમરસ ફોટોને લઈને સતત ચર્ચામાં રહે છે. વેદિકા પોતાના ઈન્સ્ટાગ્રામ પર સતત ફેન્સ સાથે જોડાયેલી રહેે છે. વેદિકાના ઈન્સ્ટામાં ફેન્સ માટે બોલ્ડ શોટો ભરેલા છે. હવે વેદિકાએ વધુ એક વખત પોતાનો ગ્લેમરસ અંદાજ ફેન્સ માટે શેર કર્યા છે.

વેદિકા કુમારનો ગ્લેમરસ અવતાર
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી વેદિકા કુમાર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ વેદિકા કુમારના કેટલાક લેટેસ્ટ ફોટોઝ ઈન્ટરનેટ પર સામે આવ્યા છે, જેમાં વેદિકા બિકીનીમાં ધૂમ મચાવી રહી છે.

બિકીની પહેરી ફોટો શેર કર્યા
બોલિવૂડ અભિનેત્રી વેદિકા કુમારે આ બિકીની ફોટો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.

વ્હાઈટ બિકીનીમાં હોટ લાગી રહી છે
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વેદિકા કુમાર સફેદ બિકીનીમાં પોતાની હોટનેસ સાથે સમુદ્રના પાણીમાં આગ લગાવતી જોવા મળી રહી છે.

ફોટોને ફેન્સ લાઈક કરી રહ્યા છે
વેદિકા કુમારની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. વેદિકાના આ બિકીની ફોટોઝને ફેન્સ જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
વેદિકા કુમારે સાઉથથી કરિયરની શરૂઆત કરી હતી
વેદિકા કુમારે સાઉથ સિનેમા દ્વારા પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાઓમાં ઘણી ફિલ્મો કરી છે.

ઈમરાન હાશ્મી સાથે કામ કરી ચુકી છે
બીજી તરફ વેદિકા કુમારના બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો વેદિકાએ ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ધ બોડી' દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

હિન્દી ફિલ્મોમાં બહુ જોવા મળી નથી
જો કે તે પછી વેદિકા કુમાર કોઈ હિન્દી ફિલ્મમાં જોવા ન મળી, પરંતુ તેણે રૂલર અને હોમ મિનિસ્ટર જેવી દક્ષિણ સિનેમાની બીજી ઘણી ફિલ્મો કરી છે.
આગામી સમયમાં સાઉથની ફિલ્મોમાં દેખાશે
આવનારા સમયમાં પણ વેદિકા કુમાર તમને સાઉથ ઈન્ડિયન સિનેમામાં જ તેના અભિનયનો પાવર બતાવતી જોવા મળશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
