Video : રેડ બિકીની પહેરીને પૂલમાં ચીલ કરતી કેમેરામાં કેદ થઈ ભૂમિ પેડનેકર, જુઓ વીડિયો
Bhumi Pednekar bikini : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ભૂમી પેડનેકર આ દિવસોમાં ગોવામાં વેકેશનનો આનંદ લઈ રહી છે. અહીંથી ભૂમીની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર ગ્લેમરનો તડકો મારી રહી છે.
હાલમાં જ ભૂમીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કર્યા છે. આ ફોટોમાં ભૂમીનો અલ્ટ્રા બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

ભૂમિ પેડનેકર હાલ ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનના તેના અદભૂત ફોટા શેર કર્યા છે. તસવીરોમાં તે અલગ-અલગ જગ્યાએ પોઝ આપતી જોવા મળી રહી છે.
એક ફોટામાં ભૂમિ પેડનેકર બ્લેક સ્ટ્રેપલેસ બ્રાલેટ અને બ્લુ સ્કર્ટમાં પોઝ આપતી જોવા મળે છે. એક જગ્યાએ તે દરિયા કિનારે ફ્લોન્ટિંગ હોટ અંદાજમાં કેમેરામાં કેદ થઈ છે.
ભૂમીની તસવીરો ચાહકોના હોશ ઉડાવી દે તેવી છે. આમાં ભૂમિ પેડનેકર સ્વિમિંગ પૂલ પાસે લાલ બિકીની પહેરીને પોઝ આપી રહી છે. એક તસવીરમાં તે સ્વિમિંગ પૂલની અંદર બિકીની પહેરીને ફોટો પડાવી રહી છે. વીડિયોમાં તે સ્વિમિંગ પૂલમાં કોફીની મજા લેતા જોઈ શકાય છે.
ભૂમિ પેડનેકરની આ તસવીરો જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. ફેન્સ તેની ખૂૂબસૂરતીના વખાણ કરવા સાથે સાથે તેને હોટ અને બ્યુટીફૂલ પણ કહી રહ્યાં છે. જણાવી દઈએ કે, ભૂમિ પેડનેકર છેલ્લે ફિલ્મ ભક્ષકમાં રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
ભૂમિ પેડનેકર બી-ટાઉનની જાણીતી બોલ્ડ અભિનેત્રી છે. તે ઘણીવાર સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાથે ફેશન ગોલ સેટ કરે છે. તેણીનું સોશિયલ મીડિયા ગ્લેમરસ અને હોટ ફોટાઓથી ભરેલુ છે.












Click it and Unblock the Notifications
