Video : ઓફ સોલ્ડર બિકીની પહેરીને જંગલમાં બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી હસીના, જુઓ વીડિયો

બોલિવૂડની હસીનાઓ પોતાના બોલ્ડ અંદાજને કેમેરા સામે લાવવામાં સહેજેય સંકોચ કરતી નથી. આવી જ એક હસીના છે પ્રોફેશનલ ડાન્સર અને સેલિબ્રિટી કોરિયોગ્રાફર સામંથા લોંગ. સામંથાએ હવે જંગલ વચ્ચે બોલ્ડ ઠુકમા કરીને ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.

સામંથા લોંગ અવારનવાર તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. છે. હીલ્સ કોરિયોગ્રાફીમાં સામંથા ટ્રેડમાર્ક હિપ-હોપ માટે જાણીતી સામંથાના હોટ એન્ડ બોલ્ડ ડાન્સથી તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભરેલુ પડ્યુ છે.

SAMNTHA LONG

હાલમાં જ સામંથાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સામંથા ઓફ સોલ્ડર બિકીનીમાં જંગલ વચ્ચે ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. હાઈ હિલ્સ સાથે સામંથાનો હોટ એન્ડ બોલ્ડ ડાન્સ હવે વાયરલ થઈ રહ્યો છે.

આ ડાન્સ વીડિયોમાં સામંથા KAROL G ના સોંગ KARMIKA પર ડાન્સ કરી રહી છે અને ખુલ્લા વાળ સાથે હોટ સ્ટાઈલથી જંગલમાં આગ લગાવતી જોવા મળી રહી છે. સામંથાના આ વીડિયોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

સામંથાનો આ વીડિયો ફેન્સનો પરસેવો છોડાવી રહ્યો છે. સામંથાની ગ્લેમરસ અદાઓ હવે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. સામંથા આવા જ વીડિયોથી પહેલા પણ તેના ફેન્સનો પરસેવો છોડાવી ચુકી છે.

સામંથાની મોટી ફેન ફોલોઈંગ છે. સામંથા પણ તેના ફેન્સ માટે તેના ગ્લેમરસ ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. સામંથાના ડાન્સ મૂવ્સ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતા છે.

અહીં તમને જણાવી દઈએ કે, કોરિયોગ્રાફર સામંથા MTV અને Samsung જેવી બ્રાન્ડ્સ સાથે કામ કરવા ઉપરાંત Nicki Minaj, Janet Jackson, Steve Aoki અને Paul McCartney જેવી સેલિબ્રિટી સાથે પણ કામ કરી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X