Video : બહેન સાથે દેશી ગર્લ બનીને અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી કિમ કાર્દાશિયન, જુઓ બોલ્ડ અવતાર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડ સાથે સાથે હોલિવૂડની મોટી સેલિબ્રટીઓનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં કિમ કાર્દાશિયન તેની સિસ્ટર ખ્લો કાર્દાશિયન સાથે પહોંચી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન દેશી બોલ્ડ અવતારમાં જોવા મળી. લગ્નમાં કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દશિયને એન્ટ્રી કરતા તમામ નજરો તેના પર અટકી હઈ હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન પરંપરાગત ભારતીય પોશાકમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. મુંબઈ આવ્યા બાદ કાર્દશિયન સિસ્ટર કોલાબાના તાજમહેલ પેલેસમાં રોકાઈ હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગ માટે કિમ કાર્દશિયને બોલ્ડ રેડ લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લાલ લહેંગામાં ચોલી ડીપનેક હતી, જે અત્યંત ગ્લેમરસ લાગી રહી હતી.
કિમ કાર્દાશિયને પોતાની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં પોતાની અને બહેન ખ્લો સાથે લગ્નની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
કિમ કાર્દાશિયનની બહેન ખ્લો કાર્દાશિયને સફેદ અને ગોલ્ડન રંગની સાડી પહેરી હતી, જે તેને સંપૂર્ણ રીતે રોયલ લુક આપી રહી હતી. ખ્લોએ આ સફેદ સાડી સાથે ડાયમંડ જ્વેલરી પહેરી હતી. તેણીએ માંગમાં ટીક્કો અને ગળામાં મોટો હાર પહેર્યો હતો. કિમ કાર્દાશિયન પણ ટીક્કો અને હીરાના ઘરેણાં પહેરેલી જોવા મળી.
કાર્દશિયન સિસ્ટર લગ્નમાં પ્રવેશતા જ અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ તેનો હાથ પકડીને આવકારી હતી. મુંબઈ આવ્યા બાદ કાર્દશિયન સિસ્ટર મુંબઈમાં ઓટો રિક્ષા ચલાવતી જોવા મળી.
કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયને તેમની ઈન્સ્ટા સ્ટોરીમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અને રાધિકાના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
