Video : બ્લેક બેકલેસ ડ્રેસમાં નોરા ફતેહી Oops Moment નો શિકાર બની, જુઓ વીડિયો
બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીની ફેશન સેન્સના લાખો લોકો દિવાના છે. હાલમાં જ નોરા ફતેહી બ્લેક ડ્રેસમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જો કે આ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
નોરા ફતેહીએ હાલમાં પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નોરા ફતેહી તેના લેટેસ્ટમાં કમાલની હોટ લાગી રહી છે. જો કે કેટલાક લોકોને નોરાના આ બોલ્ડ અંદાજથી મરચા લાગ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.

નોરાનો આ ડ્રેસ કમાલનો બોલ્ડ હતો. તેના કારણે જ નોરા ફતેહી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. હવે નોરાના આ લુકનો વીડિો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહીના વીડિયોમાં નોરાએ બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. કેટલાક લોકો તેના આ લુકને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
આ વીડિયો બાંદ્રાનો છે. અહીં નોરા એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન તે સટિન બ્લેક સ્ટ્રેપી બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ તેની ચાલવાની રીત અને તેના ડ્રેસને કારણે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ. હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
