Video : બ્લેક ડ્રેસમાં આગ બનીને સોશિયલ મીડિયા પર છવાઈ નોરા ફતેહી, જુઓ વીડિયો
બોલિવૂડમાં આ દિવસોમાં નોરા ફતેહીનો ઝલવો છે. નોરા ફતેહી તેના હોટ એન્ડ બોલ્ડ ડાન્સ મૂવ્સ અને ગ્લેમરસ અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી નોરા ફતેહીનો લેટેસ્ટ અવતાર આગ લગાવી રહ્યો છે.
બોલિવૂડમાં ફેશન ક્વિન નોરા ફતેહી હાલમાં જ બ્લેક લુકમાં કેમેરામાં કેદ થઈ છે. બોલ્ડ એન્ડ બ્લેક લુકમાં નોરાનો અવતાર કોઈને પણ ઘાયલ કરી શકે છે. નોરાના આ રિવીલિંગ ડ્રેસમાં આગળથી ઘણા કટ છે. જે તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

નોરા ફતેહીનો લેટેસ્ટ લુક ફેન્સની ઘડકન વધારી રહ્યો છે. આ વન પીસ ડ્રેસ આગળથી બ્રાલેટ સ્ટાઈલનો છે અને નીચેથી સ્કર્ટ જેવો દેખાય છે. આ રિવીલિંગ અને એક્સપોઝિંગ ડ્રેસમાં નોરા તેના કિલર લુક્સ સાથે કેમેરાની સામે આગ લગાવી રહી છે.
નોરા ફતેહીનો આ બોલ્ડ ડ્રેસ કાળા રંગનો ડ્રેસ બધી તરફથી ખુલ્લો છે. આ ડ્રેસમાં નોરા કેમેરા સામે તેના કિલર અદાઓ સાથે પોઝ આપીને ફેન્સને ઘાયલ કરી રહી છે. ફેન્સ નેહાના પરફેક્ટ ફિગરને જોઈને ઘાયલ થઈ રહ્યા છે.
આ લુક પુરો કરવા નોરાએ વાળનો હાઈ ટાઈટ બન બનાવ્યો છે અને રેડ લિપસ્ટિકમાં કમાલ લાગી રહી છે. નોરા ફતેહીએ આ ડ્રેસમાં કેમેરા સામે બોલ્ડ એક્ટિંગ કરતી એક વીડિયો શેર કર્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, નોરા ફતેહીનું નવું ગીત સેક્સી ઇન માય ડ્રેસ 23 જૂને રિલીઝ થઈ રહ્યું છે. અભિનેત્રી તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. અહીં તે સતત બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
