Video : અતિ બોલ્ડ અંદાજમાં શો જજ કરવા પહોંચી શિલ્પા શેટ્ટી, રિવલિંગ ડ્રેસમાં માંડ ઈજ્જત સાચવતી જોવા મળી, જુઓ વ

બોલિવૂડની ફિટનેસ ક્વિન શિલ્પા શેટ્ટી વધતી ઉમર સાથે વધુને વધુ બોલ્ડ બની રહી છે. આવનારા સમયમાં ટીવી પર પાછી ફરી રહેલી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવી સિઝનને જજ કરવા જઈ રહેલી શિલ્પા એક્સ્ટ્રા બોલ્ડ અવતારમાં શો જજ કરવા પહોંચી હતી.

હાલમાં જ શિલ્પા શેટ્ટી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 10 સેટ પર રેડ આઉટફિટમાં પહોંચી હતી. હવે તેના આ રેડ આઉટફિટની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે. હકિકતમાં શિલ્પાનો આ આઉટફિટ વધારે પડતો બોલ્ડ હતો. તેના ડ્રેસમાં લાગેલા કટ વચ્ચે શિલ્પા માંડ માંડ ઈજ્જત ઢાંકતી જોવા મળી હતી. હવે તેનો વીડિયો ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.

shilpa

આ વિડીયોમાં શિલ્પા બોલ્ડ રેડ ગાઉનમાં જોવા મળી રહી છે. આ ગાઉનમાં મિડ્રિફ નજીક સાઇડ કટ અને થાઈ હાઈ સ્લિટ કટ હતો. જે તેને એકદમ બોલ્ડ બનાવી રહ્યો છે. આ લુકમાં શિલ્પાના એબ્સ પણ જોવા મળી રહ્યા છે.

અહીં તમને જમાવી દઈએ કે, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ભારતમાંથી ટેલેન્ટેડ લોકોની ખોજ કરે છે અને તેને સ્ટેજ આપે છે. તે કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીં સિંગિંગ અને ડાન્સિંગ સાથે સાથે એક્રોબેટિક્સ જેવી કલાઓ પણ સામેલ છે. આ શોએ દેશને ઘણા જાણીતા ચહેરા આપ્યા છે.

હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સેટ એક BTS વિડિયો શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા અન્ય બે જજ કિરન ખેર અને બાદશાહ સાથે જજિંગ પેનલમાં બેઠેલી જોવા મળે છે. અહીં શિલ્પાએ વીડિયો સાથે શો પરત ફરી રહ્યો હોવાની માહિતી આપી છે.

ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવી સિઝનમાં શિલ્પા શેટ્ટી સાથે કિરન ખેર અને રેપર બાદશાહ જજ તરીકે જોવા મળશે. અભિનેતા અર્જુન બિજલાની આ શોને હોસ્ટ કરી રહ્યા છે. શોના ઓડિશન શરૂ થઈ ગયા છે અને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 10 હજુ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને એક-બે મહિનામાં ટીવી પર આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X