For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : જુઓ વિદ્યા બાલનના 10 Sensual અવતાર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 જાન્યુઆરી : બૉલીવુડના મોસ્ટ ટૅલેંટેડ અભિનેત્રી વિદ્યા બાલન આજે 37 વર્ષના થઈ ગયાં. બૉલીવુડમાં ભલે ખાન્સનો ડંકો વાગતો હોય, પરંતુ વાત જ્યારે હીરોઇનની આવે, તો વિદ્યા બાલન બૉલીવુડના ચોથા ખાન તરીકે ઓળખાય છે.

વિદ્યા બાલને આજે પોતાના જન્મ દિવસે વીતેલા વર્ષ 2014 અંગે જણાવ્યું કે 2014 વંડરફુલ વર્ષ રહ્યું. હું એમ નથી કહેતી કે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ તથા બૉબી જાસૂસ જેવી ફિલ્મો ફ્લૉપ થતા હું ડિસઅપૉઇંટ નહોતી થઈ, પરંતુ હું ચોક્કસપણે માનુ છું કે એ બધુ ચાલ્યા કરે.

પરિણીતા ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વિદ્યા બાલનના નામે દસ કરતા વધુ સુપર હિટ ફિલ્મો છે. ભલે તેઓની ફિલ્મો હિટ ન થાય, પરંતુ વિદ્યા બાલન હંમેશા બૉલીવુડમાં હિટ રહે છે. તેમનો સિક્કો સતત ચાલે જ છે.

ચાલો આપને બતાવીએ વિદ્યા બાલનના 10 હૉટેસ્ટ અને સેંસ્યુઅલ પિક્ચર્સ :

મૉડેલિંગ

મૉડેલિંગ

વિદ્યાએ પોતાનું કૅરિયર મૉડેલ તરીકે શરૂ કર્યુ હતું. તેમણે ઘણી એડ ફિલ્મો કરી હતી.

ફર્સ્ટ બ્રેક

ફર્સ્ટ બ્રેક

વિદ્યા બાલનને એક્ટિંગ બ્રેક આપ્યુ હતું એકતા કપૂરે. એકતાએ 1995માં તેમની સીરિયલ હમ પાંચમાં વિદ્યાને મોટું બ્રેક આપ્યુ હતું.

ફિલ્મી ડેબ્યુ

ફિલ્મી ડેબ્યુ

બૉલીવુડની પહેલી ફિલ્મ વિદ્યાની હતી પરિણીતા. પ્રદીપ સરકારે આ ફિલ્મ વિદ્યાને આપી હતી કે જે સુપર હિટ રહી હતી. ફિલ્મના હીરો સૈફ અલી ખાન હતાં.

નો ટર્નિંગ બૅક

નો ટર્નિંગ બૅક

વિદ્યાએ સફળ બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું અને નેશનલ ઍવૉર્ડ્સ, પાંચ ફિલ્મફૅર ઍવૉર્ડ્સ, પાંચ સ્ક્રીન ઍવૉર્ડ્સ અને 2014માં પદ્મશ્રી ઍવૉર્ડ પણ હાસલ કર્યો.

ફિલ્મોમાં હિટ્સ

ફિલ્મોમાં હિટ્સ

વિદ્યાએ 2009માં પા, 2010માં ઇશ્કિયા, 2011માં નો વન કિલ્ડ જેસિકા, 2011માં ધ ડર્ટી પિક્ચર અને 2012માં કહાની જેવી શાનદાર હિટ ફિલ્મો આપી.

વિવાદો

વિવાદો

વિદ્યા બાલન પોતાના વજનના કારણે વિવાદોમાં રહેતા આવ્યા છે.

નવા વર્ષે જન્મ

નવા વર્ષે જન્મ

વિદ્યા બાલનનો જન્મ નવા વર્ષના પહેલા દિવસે થયો. 1લી જાન્યુઆરી, 1978ના રોજ કેરળના પલક્કડ જિલ્લાના પુથુર શહેરમાં વિદ્યાનો જન્મ પી આર બાલનને ત્યાં થયો. વિદ્યાના પિતા પી આર બાલન હાલમાં ડિજીકૅબલના ઉપ-પ્રમુખ છે, જ્યારે માતા સરસ્વતી બાલન હાઉસ વાઇફ છે.

પતિ

પતિ

વિદ્યાએ ડિઝની ઇંડિયાના એમડી સિદ્ધાર્થ રૉય કપૂર સાથે 2012માં લગ્ન કર્યાં.

ટૅલેંટેડ એન્ડ હૉટ

ટૅલેંટેડ એન્ડ હૉટ

વિદ્યા બાલન ટૅલેંટેડ અને હૉટ અભિનેત્રી છે. આ વાત તેમણે પરિણીતાથી લઈ કહાનીથી લઈ ધ ડર્ટી પિક્ચર સુધીમાં સાબિત કરી છે.

37મો જન્મ દિવસ

37મો જન્મ દિવસ

વિદ્યા બાલનનો આજે 37મો જન્મ દિવસ હતો અને તેઓ બૉલીવુડના ફીમેલ હીરો ગણાય છે.

English summary
Vidya Balan celebrates her 37th birthday on 1st January 2015 and we have brought to you her hottest, revealing, seductive and sensual pictures. See here...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X