Pics : વિલન રણજીતના ડ્રાઇવરનું શંકાસ્પદ મોત, શબ સ્વિમિંગ પૂલમાં મળ્યું!

મુંબઈ, 19 માર્ચ : બૉલીવુડના જાણીતા વિલન રણજીત આજે અચાનક ચર્ચામાં આવી ગયાં. એક સમયે બૉલીવુડની મહત્વની ફિલ્મોમાં મહત્વના રોલ કરનાર રણજીત છેલ્લા કેટલાંક દિવસથી ફિલ્મો અંગે ખાસ ચર્ચામાં નથી રહેતાં, પરંતુ બુધવારે અચાનક તેઓ ચર્ચામાં આવી ગયાં.

તાજેતરમાં અરશદ વારસી સાથે મિસ્ટર જોએ બી કારવાલ્હો ફિલ્મમાં દેખાનાર રણજીતે બુધવારે પોતે ખુલાસો કર્યો કે તેમના ડ્રાઇવરનું શબ તેમના ઘરના સ્વિમિંગ પૂલમાંથી મળી આવ્યું. રણજીતે સામે ચાલીને આવો ખુલાસો કર્યો છે, કારણ કે આવી બાબતોમાં સેલિબ્રિટીઓને તરત જ બદનામ કરી દેવાય છે અને તેમાં પણ રણજીત તો ઑનસ્ક્રીન વિલનનો રોલ કરતાં રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જાણીએ શું બન્યું રણજીત અને તેમના ડ્રાઇવર સાથે :

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતે બુધવારે પોતે ખુલાસો કર્યો કે તેમના ડ્રાઇવર નાગરાજ ગોવદાનું શબ તેમના ઘરના સ્વિમિંગ પૂલમાંથી મળી આવ્યું.

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતે એમ પણ જણાવ્યું કે હજી આ બાબતની પુષ્ટિ થવાની બાકી છે કે આ આત્મહત્યા છે કે અકસ્માત.

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતે જણાવ્યું - મંગળવારે રાત્રે મારી પત્ની નાગરાજનું શુગર તપાસવા ગઈ, ત્યારે તેનું શબ સ્વિમિંગ પૂલમાં જોવામાં આવ્યું.

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતે કહ્યું - અમે તેને તરત બહાર કાઢ્યો અને હૉસ્પિટલે લઈ ગયાં, પણ તબીબે તેને મૃત જાહેર કરી દીધો.

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતના ડ્રાઇવરનું મોત

નાગરાજ ગોવદા છેલ્લા ત્રીસ વર્ષોથી રણજીત સાથે કામ કરતો હતો.

રણજીતના ડ્રાઇવરનું મોત

રણજીતના ડ્રાઇવરનું મોત

નમક હલાલ તથા લાવારિસ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા રણજીતે જણાવ્યું - નાગરાજ અમારા ફૅમિલી મેમ્બરની જેમ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X