First Pic: વિરાટ-અનુષ્કાની દીકરીની પહેલી ઝલક વાયરલ, ચાચુએ શેર કર્યો ફોટો
વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરીની સુંદર ઝલક બતાવી છે.
અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો અને વિરાટ-અનુષ્કા માતાપિતા બની ગયા. ત્યારથી જ ફેન્સ બંનેની નાની ગુડિયાનો પહેલા ફોટાની રાહ જોઈ રહ્યા છે. હવે વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરીની સુંદર ઝલક બતાવીને જણાવ્યુ કે તેમના ઘરે એક નાની પરી આવી છે. હવે આ નાના પગલાં ખરેખર વિરાટ અને અનુષ્કાની દીકરીના છે કે નહિ તેની પુષ્ટિ તો અમે નથી કરી શકતા પરંતુ આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ-અનુષ્કાની દીકરીની પહેલી ઝલક
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ખૂબ જ સરસ રીતે આવનારા મહેમાનનુ અનાઉસમેન્ટ કર્યુ હતુ. અનુષ્કા શર્માની ડિલીવરી જાન્યુઆી 2021માં થવાની છે. ત્યારબાદ અનુષ્કા અને વિરાટ સાથે ફેન્સ પણ તેમના ઘરે આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. ફેન્સ તેમના ફોટા પણ ફોટોશૉપ કરીને શેર કરવા લાગ્યા હતા.

દીકરીનુ નામ રાખશે ગુરુ
સોશિયલ મીડિયા પર તો બાળકોનુ નામ પણ રોજ ફાઈનલ કરી દેવામાં આવતુ હતુ પરંતુ સમાચાર છે કે બાળકીનુ નામ વિરાટના પરિવાર ગુરુ બાબા અનંત નારાયણ રાખશે.

વર્ષ 2021ની શરૂઆત
વિરાટ અને અનુષ્કા માટે વર્ષ 2021ની શરૂઆત આ ખૂબ જ પ્રેમાળ ફોટા સાથે થઈ. વિરાટ અને અનુષ્કાએ વર્ષની શરૂઆત પોતાના ખૂબ જ ખાસ દોસ્તો સાથે ડિનર સાથે કરી હતી.

શેર કર્યો પહેલો ફોટો
પ્રેગ્નેનેન્સીના અનાઉસમેન્ટ બાદ અનુષ્કાએ પોતાનો સુંદર પહેલો ફોટો શેર કર્યો હતો. આ ફોટા સાથે અનુષ્કાએ લખ્યુ - તમારી અંદર એક જિંદગીનો જન્મ થઈ રહ્યો છે, એ જાણવાથી સારી સૂકુન ભરેલી જિંદગીમાં વધુ કંઈ નથી થઈ શકતુ. જો આ તમારા કંટ્રોલમાં નથી તો પછી શું છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
