વિરાટ કોહલી-અનુષ્કા શર્માનો દીકરો અકાય કેમ લંડનમાં જ પેદા થયો? આની પાછળ છુપાયેલુ છે કોઈ મોટુ રાઝ?
Anushka Sharma and Virat Kohli: બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના બીજા બાળકના માતા-પિતા બની ગયા છે. વામિકાને એક સુંદર નાનો ભાઈ પણ મળ્યો છે.
અહેવાલ છે કે અનુષ્કા શર્માએ લંડનમાં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રનું નામ 'અકાય' રાખવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, અકાય શબ્દનો અર્થ એવો થાય છે દેહ રહિત હોય અથવા જેણે શરીર ધારણ ન કર્યું હોય. પરંતુ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુષ્કા અને વિરાટે તેમના પુત્રનું નામ ટર્કીશ શબ્દથી અકાય રાખ્યું છે જેનો અર્થ ચમકતો ચંદ્ર છે.

હાલમાં અકાયની નાગરિકતા અંગે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે અનુષ્કા-વિરાટના પુત્રને બ્રિટિશ નાગરિકતા મળશે કારણ કે તેનો જન્મ લંડનમાં થયો હતો. કેટલાક લોકો કહે છે કે અકાયને ભારતીય નાગરિકતા મળશે પરંતુ અકાય બ્રિટિશ નાગરિક નહીં હોય.
ઘણા લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે વિરાટ-અનુષ્કાએ પુત્રના જન્મ માટે લંડન કેમ પસંદ કર્યું? અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. આ પછી, 11 જાન્યુઆરી, 2021ના રોજ અનુષ્કા શર્માએ પુત્રી વામિકાને જન્મ આપ્યો. વામિકાનો જન્મ મુંબઈમાં થયો હતો. પરંતુ આ વખતે અનુષ્કા પુત્રને જન્મ આપવા લંડન પહોંચી હતી.
ઘણા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના બીજા બેબીને લઈને ઘણી પ્રાઈવસી ઈચ્છતા હતા. આ જ કારણ છે કે તેમણે તેના બીજા બાળકની યોજના વિશે સોશિયલ મીડિયા પર કંઈપણ લખ્યું નથી. અનુષ્કા શર્મા પણ પોતાની બીજી પ્રેગ્નન્સી છુપાવતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં તેણે મુંબઈથી દૂર લંડન પસંદ કર્યું. આ દરમિયાન વિરાટ કોહલીનો એક ફોટો પણ વાયરલ થયો હતો જેમાં તે લંડનની સડકો પર ફરતો જોવા મળ્યો હતો.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
