ક્રિકેટ છોડી વાઈફ અનુષ્કા સાથે બેડમિન્ટન રમવા ઉતર્યો વિરાટ કોહલી, જુઓ વીડિયો

હાલમાં જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં બન્ને ફની અંદાજમાં જીમ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો ફેન્સને ખુબ જ પસંદ આવ્યો હતો. હવે બન્નેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

હવે સોશિયલ મીડિયા પર અનુષ્કા અને વિરાટ કોહલીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ કપલ એક ટીમના રૂપમાં બેડમિન્ટન રમતુ જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Anushka Sharma

વિરાટ કોહાલી અને અનુષ્કા શર્માનો આ વીડિયો બેંગ્લોરનો છે. બન્ને અહીં એક પ્રમોશનલ ઈવેન્ટ માટે પહોંચ્યા હતા. અહીં બન્ને બેડમિન્ટનનો આનંદ લઈ રહ્યા છે અને લોકો બન્નેને ચિયર્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બન્ને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. બન્ને અહીં ગેમ જીતતા પણ જોવા મળી રહ્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આ વિડિયો પર ફેન્સ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. એક ફેન્સે લખ્યુ કે, ફેવરિટ કપલ. આ સિવાય યુઝર્સ રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે. કેટલાક લોકો અનુષ્કા શર્માની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.

બીજી તરફ વિરાટ કોહલી હાલ IPLમાં વ્યસ્ત છે તો અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ ચકડા એક્સપ્રેસને લઈને ચર્ચામાં છે. ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ આ ફિલ્મને પ્રોસિત રોયે નિર્દેશિત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X