વોગ 2015 ફોટોશૂટ: મલ્લિકા, હુમાએ કર્યું સ્ટ્રીપિંગ

"દરેક સ્ત્રી છે સુંદર" આ કોન્સેપ્ટ હતો જાણીતા વોગ મેગેઝિનના મે અંકનો. સુંદર, નમણું અને કસાયેલું શરીર જ સુંદરતા ઓળખ છે તેવું નથી. સુંદરતાના અલગ અલગ સ્વરૂપમાં પણ હોઇ શકે છે. દરેક સ્ત્રી છે સુંદર.

આ કોન્સેપ્ટ માટે જ વોગે અલગ અલગ ક્ષેત્રની જાણીતી મહિલાઓને કરવાનું કહ્યું સ્ટ્રીંપિંગ. આ માટે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ હુમા ખુરેશી, મલ્લિકા અરોરા, ત્રિસા ચોપરાએ સ્ટ્રિપિંગ કરી બતાવ્યા તેમના નેચરલ કર્વ.

બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં આ સુંદરીઓ લાગી રહી હતી સુંદર. ત્યારે આ કર્વ કોન્ફિડન્ટ નામના આ ખાસ ફોટોશૂટની ખાસ તસવીરો અમે તમને બતાવીશું આ ફોટોસ્લાઇડરમાં. જુઓ આ ફોટોસ્લાઇડર...

મલ્લિકા અરોરા ખાન, એક્ટ્રેસ

મલ્લિકા અરોરા ખાન, એક્ટ્રેસ

મલ્લિકાએ આ બ્લેક એન્ડ વાઇફ ફોટોમાં પોતાની કર્વી બોડીને બતાવી હતી. વધુમાં જ્યારે મલ્લિકાને પૂછવામાં આવ્યું કે કે કંઇ વસ્તુ તેને સેક્સી ફિલ કરાવે છે તો તેણે કહ્યું કે ફિટીંગવાળા જીન્સ તેને તેવું ફિલ કરાવે છે.

રાગિની અહુઝા, ફેશન ડિઝાઇનર

રાગિની અહુઝા, ફેશન ડિઝાઇનર

જાણીતી ફેશન ડિઝાઇનર રાગિનીના મતે વાકડિંયા વાળ અને લાલ હોઠ છે સેક્સી.

ડીની પાંડેય, ફિટનેસ એક્સપર્ટ

ડીની પાંડેય, ફિટનેસ એક્સપર્ટ

જાણીતી ફિટનેસ એક્સપર્ટ ડીનીના મત મુજબ ફીટ બોડી હોવું છે સેક્સી.

શીના સિપ્પી, ફોટોગ્રાફર

શીના સિપ્પી, ફોટોગ્રાફર

જાણીતી ફોટોગ્રાફર શીનાના મત મુજબ સેક્સી એટલે પતળું હોવું નહીં પણ કર્વી હોવું છે.

મસાબા ગુપ્તા, ફેશન ડિઝાઇનર

મસાબા ગુપ્તા, ફેશન ડિઝાઇનર

રીપ્ડ જીન્સ અને ઓવર સાઇઝ ટીશર્ટ મસાબાના મતે છે સૌથી સેક્સી.

ટિસ્કા ચોપરા, એક્ટ્રેસ

ટિસ્કા ચોપરા, એક્ટ્રેસ

ટિસ્કા ચોપરાના મત મુજબ મસ્કરા, મસાજ અને હાઇહીલ સૂઝ તેને બનાવી દે છે સેક્સી.

કલ્યાણી ચાવલા, ક્રિશ્ચન ડીઓરની વાઇઝ ચેરમેન

કલ્યાણી ચાવલા, ક્રિશ્ચન ડીઓરની વાઇઝ ચેરમેન

કલ્યાણીના મત મુજબ સ્વનિર્ભર અને સ્વંતત્ર હોવું છે સેક્સી.

હુમા કુરેશી, એક્ટ્રેસ

હુમા કુરેશી, એક્ટ્રેસ

ઇત્ર અને તેમાં પણ યોગ્ય માત્રામાં લગાવામાં આવેલ ઇત્ર હુમાને બનાવી દે છે કામુક.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X