કરણ જોહરની દિવાળી પાર્ટીની શાનદાર તસવીરો, જુઓ કોણ કોણ આવ્યું
કરણ જોહરની દિવાળી પાર્ટીની શાનદાર તસવીરો, જુઓ કોણ કોણ આવ્યું
બૉલીવુડમાં કેટલાય દિવસોથી દિવાળી પાર્ટીઓ ચાલી રહી છે. આજની દિવાળી પાર્ટી હતી કરણ જોહરની ધર્મા પ્રોડક્શના નામે. ધર્મા પ્રોડક્શનની દિવાળી પાર્ટી પર સિદ્ધા મલ્હોત્રાથી લઈ વરુણ ધવન અને વિકી કૌશલથી લઈ કાર્તિક આર્યન સુધી બધા નામ હાજર હતાં. જ્યારે સારા અલી ખાનથી ભૂમિ પેડનેકર સુધી અને જાહ્નવી કપૂરથી લઈ નેહા ધૂપિયા સુધી સૌકોઈ પોતાની અદાઓથી પાર્ટીમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. જુઓ ધર્મા પ્રોડક્શનની પાર્ટીની તસવીરો...

ધર્મા પ્રોડક્શનની દિવાળી પાર્ટી
આટલો મોટો પરિવાર. આ છે ધર્મા પરિવાર. આ તમામ લોકો કોઈનેકોઈ સમયે આવેલ ધર્મા પ્રોડક્શનની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

ભૂમિ-વિકી
ભૂમિ વિકી ધર્મા પ્રોડક્શનની ત્રણ પાર્ટીની હોરર સીરિઝ ભૂતમાં કામ કરી રહી છે.

ધર્મા પ્રોડક્શન્સની દિવાળી પાર્ટી
આ છે શશાંક ખેતાન. દુલહનિયા સીરિઝના ડાયરેક્ટર જે આગામી સમયમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂરને સાથે લઈ એક ફિલ્મ બનાવશે.

દોસ્તાના 2
કાર્તિક આર્યનની પણ એન્ટ્રી આખરે ધર્મા પ્રોડક્શનમાં જ થઈ ગઈ છે. કાર્તિક હાલ દોસ્તાના 2માં કામ કરી રહ્યો છે.

બૉય્ઝ ગેંગ
ધર્મા પ્રોડક્શનની બૉય્ઝ ગેંગ.

યંગ ગૈંગ
ધર્મા પ્રોડક્શનની યંગ ગેંગની દિવાળી પિક્સ. છેને શાનદાર.

સારા-અલી ખાન- વરુણ ધવન
કુલ નંબર 1 સ્ટાર્સ સારા અલી ખાન અને વરુણ ધવન.

દોસ્તાના 2
દોસ્તાના 2ની સ્ટારકાસ્ટ. ફિલ્મમાં કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળશે.

મજા અને મસ્તી
તસવીરોમાં સ્પષ્ટ છે કે ફિલ્મની આખી સ્ટારકાસ્ટે મસ્તી અને ધમાલ સાથે આ પાર્ટી એન્જોય કરી છે.

ક્યૂટ પિક
સૌથી પ્યારી તસવીર. કરણ જોહરની ધર્મા પ્રોડક્શનન તરફથી તમને બધાને દિવાળીની શુભકામના.












Click it and Unblock the Notifications
