શું કહે છે બોલ્ડ સીન્સ અંગે નેહા : જુઓ તસવીરો
મુંબઈ, 26 ઑક્ટોબર : બૉલીવુડમાં માત્ર સેક્સ અને શાહરુખ જ વેચાય છે. એમ કહી લોકો વચ્ચે પ્રસિદ્ધ બનનાર અભિનેત્રી નેહા ધુપિયાની ફિલ્મ રશ સિનેમા ઘરોમાં પહોંચી છે. નાના બૅનર હેઠળની ફિલ્મ રશ લોકોને કઈ રીતે પસંદ પડે છે. તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ ફિલ્મ અંગે નેહાએ જે નિવેદનો આપ્યાં છે તેના કારણે તે ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે.
આ વખતે નેહા ધુપિયાએ જણાવ્યું છે કે બોલ્ડ સીન્સ આપવાં બચ્ચોં કા ખેલ નહીં હૈ. તેણે જણાવ્યું કે બોલ્ડ સીન્સ આપવા માટે માણસે બોલ્ડ બનવું પડે છે. ફિલ્મ રશમાં પણ મારૂં પાત્ર બહુ બોલ્ડ અને દમદાર છે. તેને લોકો પસંદ કરશે જ. ફિલ્મમાં નેહા ધુપિયા સાથે ઇમરાન હાશમી છે. હવે આપ અનુમાન કરી શકો છો કે ફિલ્મ હકીકતમાં ઘણાં હૉટ સીન્સથી ભરપુર હશે.
આવો તસવીરોમાં આપને બતાવીએ નેહાની બોલ્ડનેસ :

ઇમરાન હાશમી સાથે
ફિલ્મ રશમાં નેહા ધુપિયા સીરિયલ કિસર ઇમરાન હાશમી સાથે.

બોલ્ડ પાત્ર
ફિલ્મ રશમાં નેહા ધુપિયાનું પાત્ર ઘણું બોલ્ડ છે.

મોટી સફળતાથી દૂર
નેહા ધુપિયાને બૉલીવુડમાં મોટો અરસો થઈ ચુક્યો છે, પરંતુ અત્યાર સુધી તેને કોઈ મોટી સફળતા હાથ લાગી નથી.

સમકાલીન અભિનેત્રીઓ આગળ
નેહા ધુપિયા સાથે બૉલીવુડમાં આગમન કરનાર અન્ય સમકાલીન અભિનેત્રીઓ તેનાથી ઘણી આગળ નિકળી ગઈ છે.

જૂલીએ ઓળંગી તમામ હદો
ફિલ્મ જૂલીમાં નેહા ધુપિયાએ તમામ હદો ઓળંગી નાંખી હતી. છતાં પણ ફિલ્મ ચાલી શકી નહિં.

ટૉપલેસ ફોટોશૂટ
નેહા ધુપિયાએ એક મેગેઝીન માટે ટૉપલેસ ફોટોશૂટ કર્યુ હતું.

સેક્સ-શાહરુખ જ વેચાય
નેહાના જણાવ્યાં મુજબ બૉલીવુડમાં માત્ર સેક્સ અને શાહરુખ જ વેચાય છે.












Click it and Unblock the Notifications
