Trailer : ભલભલાને પાણી-પાણી કરી નાંખશે બાર્બીની Hot ઝિદ...
મુંબઈ, 29 ઑક્ટોબર : બાર્બી હાંડા, કરણવીર શર્મા અને શ્રદ્ધા દાસ અભિનીત ઝિદ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રિયંકા ચોપરાના ફર્સ્ટ કઝીન બાર્બી હાંડા ઝિદમાં મન્નારાનો રોલ કરી રહ્યા છે અને ટ્રેલરમાં તેઓનો બોલ્ડ અવતાર દર્શાઈ રહ્યો છે.
ઝિદ એક સાઇકોથ્રિલર ફિલ્મ છે કે જેનું નિર્માણ અનુભવ સિન્હા કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી ફિલ્મના દિગ્દર્શક તરીકે વિવેક અગ્નિહોત્રીનું નામ ચર્ચાતુ હતું, પરંતુ તાજેતરમાં જ વિવેકે આ બાબતનો ઇનકાર કર્યો હતો. જોકે ટ્રેલરમાં દિગ્દર્શક તરીકે વિવેકનું જ નામ દર્શાવાયું છે. ઝિદ એક રહસ્યમય ફિલ્મ લાગે છે કે જેમાં બાર્બી અને કરણવીર બંને ખૂબ જ બોલ્ડ જણાય છે.
ઝિદ ફિલ્મનું ટ્રેલર જોતા સ્પષ્ટ લાગે છે કે બાર્બી હાંડાએ આ ફિલ્મમાં મન મૂકીને અંગ પ્રદર્શન કર્યુ છે. બાર્બી પ્રિયંકાના ફર્સ્ટ કઝીન છે, પરંતુ પ્રિયંકા ચોપરા પણ કદાચ આટલા બોલ્ડ કોઈ પણ ફિલ્મ નથી થયાં. આ ફિલ્મ આગામી 28મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
ચાલો આપને બતાવીએ ઝિદની તસવીરો અને ટ્રેલર :

ટૉપલેસ બાર્બી
ઝિદ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ થયુ હતું કે જેમાં બાર્બી હાંડા ટૉપલેસ દેખાતા હતાં.

પહેલુ પોસ્ટર હૉટ
ઝિદ ફિલ્મનું પહેલુ પોસ્ટર પણ હૉટ હતું કે જેમાં કરણવીર શર્મા અને બાર્બી હાંડા વચ્ચે લિપલૉક દર્શાવાયુ હતું.

ટ્રેલર રિલીઝ
ઝિદ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યુ છે કે જેમાં કરણવીર-બાર્બી બોલ્ડ અવતારમાં દર્શાય છે.

સાઇકોથ્રિલર ફિલ્મ
ઝિદ એક સાઇકોથ્રિલર ફિલ્મ છે.

પ્રિયંકાની ફર્સ્ટ કઝીન
ઝિદની હીરોઇન બાર્બી હાંડા પ્રિયંકા ચોપરાની ફર્સ્ટ કઝીન છે.

મદમસ્ત ટ્રેલર
ઝિદ ફિલ્મનું ટ્રેલર મદમસ્ત કરનારૂ લાગે છે.

હૉટ લિપલૉક
ટ્રેલરમાં બાર્બી, કરણવીર ઉપરાંત શ્રદ્ધા દાસ પણ દર્શાય છે.

ભરપૂર અંગ પ્રદર્શન
ઝિદ ફિલ્મનું ટ્રેલર જોતા સ્પષ્ટ લાગે છે કે બાર્બી હાંડાએ આ ફિલ્મમાં મન મૂકીને અંગ પ્રદર્શન કર્યુ છે.

નવેમ્બરમાં રિલીઝ
ઝિદ આગામી 28મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

અનુભવ નિર્માતા
ઝિદ એક સાઇકોથ્રિલર ફિલ્મ છે કે જેનું નિર્માણ અનુભવ સિન્હા કરી રહ્યા છે.

દિગ્દર્શક અંગે વિવાદ
ઝિદ ફિલ્મના દિગ્દર્શક તરીકે વિવેક અગ્નિહોત્રીનું નામ ચર્ચાતુ હતું, પરંતુ તાજેતરમાં જ વિવેકે આ બાબતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે ઝિદ ફિલ્મ તેમના મન માફક નથી.

ટ્રેલરમાં વિવેક
ટ્રેલરમાં દિગ્દર્શક તરીકે વિવેકનું જ નામ દર્શાવાયું છે.
જુઓ ટ્રેલર
ઝિદ ફિલ્મનું બોલ્ડ ટ્રેલર જોવા સ્લાઇડર પર બસ ક્લિક કરી નાંખો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
