Ewww!!! : જુઓ બૉલીવુડ સેલિબ્રિટીઓના વિચિત્ર Looks!

મુંબઈ, 2 જુલાઈ : એવા અનેક પ્રસંગો આવે છે કે બૉલીવુડ સેલિબ્રિટીઓ કૅમેરા સામે વિચિત્ર અને ફન્ની એક્સપ્રેસન્સ આપતી હોય છે. આપણે આજે કેટલીક એવી તસવીરો જોઇશું કે જેમાં બૉલીવુડ સેલિબ્રિટીઓ એકદમ વિચિત્ર અને ફન્ની અવતારમાં જોવા મળશે.

દાખલા તરીકે આપણે ગોવિંદા અને જુહી ચાવલાની એ તસવીર ન ભુલી શકીએ કે જેમાં બંનેએ પોતાની કાયાને ગિફ્ટ રૅપર વડે ઢાંકી રાખી છે. આ ફોટોશૂટ 90ના દાયકામાં હૅડલાઇન્સ બન્યુ હતું. તેવી જ રીતે આપણે અન્ય એવી તસવીરો પણ જોઇએ, તો રેખાથી લઈ માધુરી દીક્ષિત સુધીની સેલિબ્રિટીઓ અનેક વખતે આવા વિચિત્ર લુકમાં ઝડપાઈ ચુકી છે.

ચાલો આપને પણ એવી તસવીરોથી રૂબરૂ કરાવી દઇએ :

ધ ગોલ્ડન ક્વીન

ધ ગોલ્ડન ક્વીન

શું આપ આ અભિનેત્રીને ઓળખો છો? તે પોતાના સમયે સુપર-સ્ટાર હતી અને આજે કરીના કપૂરના પતિદેવ સૈફ અલી ખાનના તે વખતે પત્ની હતી. હા જી, આ અમૃતા સિંહ છે.

શુદ્ધ શાકાહારી

શુદ્ધ શાકાહારી

શું માધુરી દીક્ષિત શુદ્ધ શાકાહારને પ્રમોટ કરી રહ્યાં છે?

રૅપ્ડ અપ

રૅપ્ડ અપ

જુહી ચાવલાને જોતા બરાબર લાગે છે કે તેમણે એક બાજુના ખભા સુધી પોતાની જાતને ગિફ્ટ રૅપર વડે ઢાંકી છે, પણ ગોવિંદાએ કેમ? ગોવિંદાના અત્યાર સુધીના ફોટોશૂટમાં આ એક સૌથી વિવાદાસ્પદ તસવીર છે.

હું ગિટાર વગાડી શકું

હું ગિટાર વગાડી શકું

યાહ! જુઓ વીર દાસના એક્સપ્રેસન.

જરા ચાખવા દે

જરા ચાખવા દે

મલ્લિકા શેરાવત સાચે જ એક સાંપ તરીકે પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.

આઉ!

આઉ!

શક્તિ કપૂર આ તસવીરમાં પોતાની ઉ લા લા સાઇડ દર્શાવી રહ્યાં છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

હા, આ અક્ષય કુમારની એક જૂની તસવીર છે. આ તસવીરમાંનો ખેલાડી હવે ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગયો છે.

હૉટ પૅંટ્સ?!

હૉટ પૅંટ્સ?!

સલમાન ખાન લોકોની આંખો પહોળી કરી નાંખે છે આ પૅંટ પહેરીને. આ એવી પૅંટ છે કે જે સામાન્ય રીતે મહિલાઓ પહેરે છે.

બિહામણુ

બિહામણુ

અભિષેક બચ્ચનની આ તસવીર સાચે જ બિહામણી લાગે છે.

ફૅશન ડિઝાસ્ટર

ફૅશન ડિઝાસ્ટર

રેખા ફૅશન ડિઝાસ્ટરના સાક્ષી રહ્યાં છે. શું તેમના વાળમાં જ્વૅલરી છે?

શું તમે સાઇઝ જોઈ શકો છો?

શું તમે સાઇઝ જોઈ શકો છો?

આ ઐશ્વર્યા રાયની એક ઑફ-ગાર્ડ તસવીર છે કે જે એક ઇવેંટ દરમિયાન ઝડપાઈ હતી. ઐશે આ તસવીરમાં પોતાનુ મોઢુ મૅક્સિમ ખોલી નાંખ્યું છે.

સુપરવુમૅન

સુપરવુમૅન

કરિશ્મા કપૂર ફૅશન વિશે કંઈ જ નથી જાણતાં. આ સુપરમૅન ડ્રેસ ઉપરથી આપ કંઇક આવુ જ કહેશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X