કોણ છે સારા-જ્હાન્વી સાથે જોવા મળતો ઓરહાન? ન્યાસા દેવગણ પણ તેની ખૂબ નજીક છે!

હાલ બોલિવૂડમાં સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર પોપ્યુલર સ્ટાર કિડ્સ અને જાણીતી અભિનેત્રીઓ છે. તો આ સિવાય ન્યાસા દેવગણ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.

હાલ બોલિવૂડમાં સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર પોપ્યુલર સ્ટાર કિડ્સ અને જાણીતી અભિનેત્રીઓ છે. તો આ સિવાય ન્યાસા દેવગણ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. આ ત્રણ અભિનેત્રીઓની વાત એટલા માટે થઈ રહી છે કારણે કે તેમની સાથે એક વ્યક્તિ સતત જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિનું નામ સારા અલી ખાન અને જ્હાન્વી કપૂસ સાથે પણ જોડાયુ છે. જ્યારે પણ બોલિવૂડ સ્ટાર કિડ્સના પાર્ટી, ફેમિલી ફંક્શન અથવા ફેસ્ટિવલના ફોટો સામે આવે છે ત્યારે તેમાં હંમેશા એક ચહેરો જોવા મળે છે. તે વ્યક્તિ ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી છે.

કોણ છે ઓરહાન?

કોણ છે ઓરહાન?

ઓરહાન બોલિવૂડ સ્ટાર અને સ્ટાર કિડ્સ સાથે ઘણી વખત જોવા મળ્યો છે. તેના સોશિયલ મીડિયામાં તસવીરોમાં તે હંમેશા ગ્લેમરસ ગર્લ્સ ઘેરાયેલો જોવા મળે છે.

ઓરહાન કોઈ સ્ટાર કિડ નથી

ઓરહાન કોઈ સ્ટાર કિડ નથી

ઓરહાન કોઈ સ્ટાર કિડ નથી. તેના પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે કંઈપણ જાણીતું નથી, ન તો તે તેના પરિવાર સાથે કોઈ તસવીર પોસ્ટ કરે છે.

ઓરી એક સામાજિક કાર્યકર્તા છે

ઓરી એક સામાજિક કાર્યકર્તા છે

અરહાન તેની પ્રોફેશનલ લાઈફ માટે જાણીતો છે. મુંબઈમાં જન્મેલો ઓરી એક સામાજિક કાર્યકર્તા છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે.

ઓરી ફિલ્મ સ્ટાર્સથી ઘેરાયેલો રહે છે

ઓરી ફિલ્મ સ્ટાર્સથી ઘેરાયેલો રહે છે

ઓરી ફિલ્મ સ્ટાર્સથી ઘેરાયેલો રહે છે, પરંતુ તે પોતે સ્ટાર નહીં પણ પ્રખ્યાત એનિમેટર બનવા માંગે છે. હાલમાં તે એનિમેશનનો અભ્યાસ કરી રહ્યો છે.

ઓરહાન સારા અલી ખાનથી નજીક છે

ઓરહાન સારા અલી ખાનથી નજીક છે

ઓરીને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ નજીકના સંબંધ છે. બંને માત્ર મિત્રો જ નથી પણ ક્લાસમેટ પણ છે. બંનેએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી સાથે અભ્યાસ કર્યો છે.

સારા સાથે અફેરની પણ ચર્ચા છે

સારા સાથે અફેરની પણ ચર્ચા છે

સારા અલી ખાન સાથે ઓરીના અફેરની પણ ચર્ચા છે. જો કે, બંનેમાંથી કોઈએ તેનો સ્વીકાર કર્યો નથી. માત્ર સારા અલી ખાન જ નહીં, તેની બેસ્ટ ફ્રેન્ડ જાન્હવી કપૂરનું નામ પણ ઓરી સાથે જોડાયું છે.

ઓરહાન ન્યાસા સાથે પણ જોવા મળ્યો છે

ઓરહાન ન્યાસા સાથે પણ જોવા મળ્યો છે

ઓરહાન અજય દેવગનની લાડલી ન્યાસા દેવગનની સૌથી નજીક છે. બંનેની સાથેની તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે.

ઘણી વખત સ્ટાર કિડ્સ સાથે જોવા મળે છે

ઘણી વખત સ્ટાર કિડ્સ સાથે જોવા મળે છે

અયાન શેટ્ટી, ઇબ્રાહિમ અલી ખાન, ખુશી કપૂર, શનાયા કપૂર, સુહાના ખાન સહિતના સ્ટાર કિડ્સ ઉપરાંત ઓરહાન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી સાથે પણ જોવા મળ્યો હતો.

ઓરહાનને હોલિવૂડમાં પણ એક્સેસ છે

ઓરહાનને હોલિવૂડમાં પણ એક્સેસ છે

ઓરહાનને હોલીવુડમાં પણ ઘણા મોટા લોકો ઓળખે છે. તેનું કિમ કાર્દાશિયન અને કાઈલી જેનર સાથે સારૂ બોન્ડિંગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X