Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Guess! કોણ છે ક્વીન ઑફ Sexiest Leg? શ્રદ્ધા, આલિયા કે દીપિકા?

મુંબઈ, 26 જુલાઈ : બૉલીવુડ ફિલ્મોમાં સફળતા માટે નિર્માતા-દિગ્દર્શકો ખાસ તો અભિનેત્રીઓના અંગેઅંગનો ઉપયોગ કરતાં હોય છે. અભિનેત્રીઓના સૌંદર્યને પૂર્ણત્વે વટાવવામાં કોઈ કચાસ છોડવામાં આવતી નથી અને તેમાં પગના કામણનો પણ સમાવેશ થઈ જાય છે.

બૉલીવુડમાં શિલ્પા શેટ્ટીથી લઈ મેઘના નાયડૂ જેવી અનેક અભિનેત્રીઓ છે કે જેમને અમુક સફળતાઓ તેમના પગના કામણ દ્વારા જ મળી છે. મેઘના નાયડૂએ કલિયોં કા ચમન... ગીતમાં જે રીતે પગનું કામણ પાથર્યું, તે તો આજે પણ લોકોને યાદ હશે, તો પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, દીપિકા પાદુકોણે જેવી અનેક અભિનેત્રીઓ પણ વારે-તહેવારે પોતાના પગના કામણ દ્વારા ફિલ્મોની સફળતામાં ફાળો આપતાં રહ્યાં છે.

આવો આજે આપને તસવીરોમાં બતાવીએ બૉલીવુડ અભિનેત્રીઓના પગનું કામણ.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય હાલમાં તો બિગ બી ખાનદાનના વહુ છે, પણ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરતાં અગાઉ તેઓ એક મૉડેલ પણ હતાં અને મૉડેલ તરીકેની સફળતામાં તેમના પગનું કામણ ખૂબ કામે લાગ્યુ હતું.

અમૃતા અરોરા

અમૃતા અરોરા

અમૃતા અરોરાના હૉટ પગ.

અમૃતા રાવ

અમૃતા રાવ

અમૃતા રાવે બૉલીવુડમાં સ્થાપિત થવા માટે ખૂબ સંઘર્ષ કર્યો, પરંતુ તેમને મળેલી સફળતામાં તેમના પગના કામણનો પણ ફાળો ખરો.

આયેશા ટાકિયા

આયેશા ટાકિયા

પોતાના કામણગારા પગ ઉપર જાણે ઇતરાય છે આયશા ટાકિયા.

રિતુપર્ણો સેન

રિતુપર્ણો સેન

પોતાના પગના કામણ દર્શાવતાં બંગાળી અભિનેત્રી રિતુપર્ણો સેન.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બૉલીવુડના બિલાડી બિપાશા બાસુ અભિનેત્રી બનતા પહેલા મૉડેલ હતાં અને તેથી તેમણે પોતાના પગનું કામણ જાળવવાના પુરતો પ્રયત્નો કર્યા છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

બૉલીવુડના હૉટ ગર્લ મલ્લિકા શેરાવતના ફિલ્મી કૅરિયરમાં ભલે ઉતાર-ચડાવ આવતાં રહ્યાં છે, પરંતુ તેમના પગનું કામણ ક્યારેય ઓછું થયું નથી.

સેલિના જેટલી

સેલિના જેટલી

સેલિના જેટલીના કામણગારા પગ જોતાં જ રહી જશો.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

લાઇમલાઇટમાં ન રહેનાર અભિનેત્રી દીયા મિર્ઝાના કામણગારા પગને કોઈ ભુલી ન શકે.

ઉદિતા ગોસ્વામી

ઉદિતા ગોસ્વામી

ઇમરાન હાશમી સંભાળી નથી શકી રહ્યાં ઉદિતા ગોસ્વામીના કામણગારા પગ.

ગુલ પનાગ

ગુલ પનાગ

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા ગુલ પનાગને ઓછાં કપડાં પહેરવાની આદત છે અને આ આદત જ તેમના કામણગારા પગના પ્રદર્શનનું કારણ બને છે.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

બૉલીવુડમાં રીતેશ દેશમુખ સાથે લગ્ન કરી બીજી ઇનિંગ શરૂ કરનાર જેનેલિયા ડિસૂઝાના પગનું કામણ.

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી સારી રીતે જાણે છે પોતાના કામણગારા પગનું મહત્વ.

એશા દેઓલ

એશા દેઓલ

હેમા માલિનીના આ પુત્રી એટલે કે એશા દેઓલના પગ પણ લોકોને મંત્રમુગ્ધ કરી શકે છે.

કિમ શર્મા

કિમ શર્મા

કામણગારા પગ કિમ શર્માને વધુ હૉટ અને સેક્સી બનાવે છે.

જિયા ખાન

જિયા ખાન

જિયા ખાનનું સૌંદર્ય પણ જાણે એમના કામણગારા પગ ઉપર જ ટકેલું હતું.

ગના રાણાવત

ગના રાણાવત

કાળા કામણગારા ડ્રેસમાં વધુ કામણ ઉમેરે છે કંગના રાણાવતના પગ.

કરીના કપૂર

કરીના કપૂર

પોતાના ઝીરો ફિગર્સ માટે કાયમ ચિંતિત રહેનાર કરીના કપૂર પોતાના પગના કામણ જાળવી રાખવાનું પણ ચૂકતાં નથી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ માત્ર ચહેરાંથી જ નહીં, પણ કામણગારા પગના કારણે પણ અદ્ભુત છે.

લારા દત્તા

લારા દત્તા

વર્ષ 2009માં ડૂ નોટ ડિસ્ટર્બ મી ફિલ્મમાં છેલ્લે દેખાયેલાં લારા દત્તાના કામણગારા પગ.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મુન્ની બદનામ ભલે થઈ, પણ મલાઇકા અરોરા ખાનના કામણગારા પગને કોઈ ફેર પડ્યો નથી.

બૃંદા પારેખ

બૃંદા પારેખ

મૉડેલ બૃંદા પારેખ પોતાનાં સુંદર પગ રજૂ કરતાં.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટના પગના શું વખાણ કરીએ. તેમની ફિલ્મોની સફળતા જ ઘણુ કહી જાય છે.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

કિક ગર્લ જૅકલીન ફર્નાન્ડીઝ સેક્સી લેગ સાથે વધુ સેક્સી જણાય છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

ધૂમ 3ના કમલી ગીતમાં કૅટરીના કૈફે પોતાના સેક્સી પગના જે કામણ પાથર્યા હતા, તે કોણ ભૂલી શકે?

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

આશિકી 2 અને એક વિલન જેવી સફળ ફિલ્મો આપનાર શ્રદ્ધા કપૂરના પગે તો સેક્સ જાણે ભર્યુ-ભર્યુ હોય તેવુ લાગે છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા મોટાભાગે સાડી અથવા અન્ય પૂરા વસ્ત્રોમાં જ હોય છે, પરંતુ એક ઇવેંટમાં જ્યારે તેઓ ફ્રૉક પહેરી પહોંચ્યા, ત્યારે તેમના સેક્સી પગનો ખુલાસો થયો.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

નગગિસ ફખરી ઑફસ્ક્રીન પણ જો સુંદર લાગતા હોય, તો તેમાં તેમના સેક્સી પગનો મોટો ફાળો છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

રાગિણી એમએમએસ 2 જેવી ફિલ્મ કરનાર સન્ની લિયોન તો અંગેઅંગથી સેક્સી છે, તો પગ ક્યાં બાકી રહી જાય?

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

મૉડેલમાંથી અભિનેત્રી બનેલા દીપિકા પાદુકોણેની સફળતાનું એક કારણ તેમના લાંબા સુંદર પગ પણ કહેવાય છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

મૉડેલમાંથી અભિનેત્રી બનેલા દીપિકા પાદુકોણેની સફળતાનું એક કારણ તેમના લાંબા સુંદર પગ પણ કહેવાય છે.

મુગ્ધા ગોડસે

મુગ્ધા ગોડસે

એક ફૅશન શોમાં પોતાના પગના કામણ પાથરતાં મૉડેલ-કમ-અભિનેત્રી મુગ્ધા ગોડસે.

યાના ગુપ્તા

યાના ગુપ્તા

બાબૂજી જરા ધીરે ચલો... ફેમ યાના ગુપ્તાના સૌંદર્યમાં વધારો કરતાં તેમના સુંદર પગ.

અનુપમા વર્મા

અનુપમા વર્મા

મૉડેલમાંથી અભિનેત્રી બનેલાં અનુપમા વર્માના રૅમ્પ ઉપર એકહત્થા શાસનનું કારણ તેમના પગ જ તો છે.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

જૂલી નેહા ધુપિયા પોતાના પગના કામણનો ફિલ્મી સફળતા માટે ઉપયોગ કરવામાં ક્યાં પાછળ રહ્યાં છે?

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પોતાના સુંદર પગના કામણ પાથરવાની કોઈ તક નથી ચૂકતાં પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા કોઠારી

પ્રિયંકા કોઠારી

ફિલ્મી કૅરિયરમાં ભલે કંઈ ખાસ સફળતા ન મળી હોય પ્રિયંકા કોઠારીને, પરંતુ તેમણે પોતાના પગનો શેપ જાળવી રાખ્યો છે.

રાયમા સેન

રાયમા સેન

પોતાના સુંદર પગ સાથે વધુ હૉટ લાગે છે રાયમા સેન.

રિમી સેન

રિમી સેન

રિમી સેન પણ પોતાના સુંદર પગ ઉપર જાણે ઇતરાંતા હોય.

રિયા સેન

રિયા સેન

રિયા સેનના લાંબા અને સુંદર પગ કેટલીક વખત તેમના હીરો માટે મુશ્કેલી પણ પેદા કરે છે.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડીને તેમની ફિલ્મી સફળતામાં પોતાના કામણગારા પગ ખૂબ કામે લાગ્યાં છે.

શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટી

પોતાના મોટા બહેન શિલ્પા શેટ્ટી પાસેથી જાણે પગની સંભાળનો મૂળમંત્ર શીખેલાં છે શમિતા શેટ્ટી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શમિલાના પગનો શેપ જોઈ તમે શિલ્પા શેટ્ટી અંગે અનુમાન કરી જ શકો છો. શિલ્પાની લંબાઈ ભલે અમુક વખતે ફિલ્મોની સફળતા માટે નડી હોય, પણ તેમના લાંબા પગે તો તેમને ગેરફિલ્મી જગતમાં પ્રસિદ્ધિ બખ્શી જ છે.

સોફી

સોફી

પોતાના કામણગારા પગ ઉપર ઇતરાતાં સિંગર સોફી.

સોલન ચૌહાણ

સોલન ચૌહાણ

હૉટ પગ સાથે પોઝ આપતાં સોનલ ચૌહાણ.

આરતી છાબરિયા

આરતી છાબરિયા

પોતાના સુંદર પગને ખૂબ પ્રેમ કરે છે સ્ટારલેટ આરતી છાબરિયા.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

શેપ્ડ અને સેક્સી પગ સાથે રૅમ્પ વૉક કરતાં સુષ્મિતા સેન.

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા

હૉટ તનુશ્રી દત્તાને વધુ હૉટ બનાવે છે તેમના પગ.

મેઘના નાયડૂ

મેઘના નાયડૂ

મેઘના નાયડૂનો ચહેરો ભલે કોઈને યાદ ન હોય, પણ કલિયોં કા ચમન... ગીત યાદ કરતાં જ તેમના કામણગારા પગ જરૂર યાદ આવી જાય છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

હવે શર્લિન ચોપરા અંગે શું કહેવું. કામણગારા પગનો સફળતાની કેડી તરીકે ઉપયોગ કરવામાં તેઓ તો માહેર છે જ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X