pk આમિર કરતા સારી છે PIKU પાદુકોણ, જાણો કેવી રીતે
[ફિલ્મી ગપશપ] દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને ઇરફાન ખાન સ્ટારર પીકૂ રિલીઝ થઇ ચૂકી ચે અને ફિલ્મનો દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર કેટલી સફળતા મળશે એતો હજી કહી શકાય નહીં. આમ પણ અમારા દેશમાં બોક્સ ઓફિસ સ્ટાર અને સારા સ્ટાર એમ બે અલગ અલગ કેટેગરી થઇ ચૂકી છે.
હાલમાં જ પીકૂ જેવા નામની એક ફિલ્મ આવી જેણે બોક્સ ઓફિસ પર ધમાકો કરી દીધો અલગ અલગ કેટેગરી થઇ ચૂકી છે. નામ હતું પીકે. જોકે પીકે અને પીકૂના નામને બાદ કરતા આ ફિલ્મમાં બીજું કંઇ પણ મળતું નથી, છતાં પણ બંનેમાં ઘણી વાતો કોમન હતી, અને અમારી માનો તો આ બંનેમાં પીકૂ શાનદાર હતી-

કોમેડી
પીકેની કોમેડી એટલી શાનદાર હતી કે આપને ક્યારેક ક્યારેક તો આમિર ખાન પર ગુસ્સો પણ આવી જશે. હવે પીકૂના સીરિયસ સીન પણ આપને હસાવશે. ફિલ્મમાં ફિલ્મમાં એટલી શાનદાર સિચ્યુએશનલ કોમેડી છે.

ભાષા
પીકેમાં આમિર ખાને એક અજબ પ્રકારની ભોજપુરી બોલવાની કોશિશ કરી છે જેમાં અમારા હિસાબે તો તેઓ સંપૂર્ણ રીતે ફેઇલ ગયા છે. જ્યારે દીપિકા અને બિગ બીની બંગાળી સાથે આપને પ્રેમ થઇ જશે.

પ્લોટ
પ્લોટ બંનેની વાર્તામાં કોઇ સમાનતા નથી. પરંતુ બંનેમાં એક પ્રોબ્લેમ છે જેની આસપાસ ફરે છે. પીકે માત્ર સમસ્યા છે તેનું સમાધાન નથી જ્યારે પીકૂમાં એક સમસ્યા છે અને તેનું સમાધાન પણ બતાવી દેવામાં આવ્યું છે

ડ્રામા
પીકૂ અને પીકે બંને જ પોતાની વિદ્યાનું ડ્રામા છે. આ પીકેમાં ડ્રામા આપને ક્યાંયથી પણ આપના હૃદયમાં નહીં ઉતરે,ભલે ફિલ્મ ઘણી સારી હોય. પીકૂ એકદમ શાંતપણે આપના ચિત્તને સ્પર્શી જશે આપને માલૂમ પણ નહીં પડે.

વાસ્તવિકતા?
પીકેમાં આ દેશની સૌથી સામાન્ય સમસ્યા હતી, છતાં તે વાસ્તવિકતાથી ઘણી દૂર હતી. જ્યારે પીકૂમાં ફેમિલી ડ્રામા થવાથી ક્યાયથી પણ ઓવર નહીં લાગે. ફિલ્મ 100 ટકા રિયલ છે.

બોનસ મ્યૂઝિક
બંને ફિલ્મોનું મ્યૂઝિક ખૂબ જ સારૂ છે. પરંતુ પીકેના દરેક ગીતોમાં આપને રાજકુમાર હિરાનીની જૂની ફિલ્મોની ઝલક મળશે. જ્યારે પીકૂનું મ્યૂઝિક એલ્બમ એટલું સારુ છે કે આપ સાંભળતા જ રહેશો.

હજી પણ છો કન્ફ્યૂઝ
જો આપ હજી પણ કન્ફ્યૂઝ છો તો જાણો કે શા માટે જોવી જોઇએ પીકુ












Click it and Unblock the Notifications
