ધ લીજેંડ ઑફ માયકલ મિશ્રા સાથે કમબૅક કરશે ઝરીન
નવી દિલ્હી, 17 ઑગસ્ટ : સલમાન ખાન સાથે વીર ફિલ્મમાં કામ કરનાર ઝરીન ખાન ઘણા સમયથી રૂપેરી પડદા ઉપરથી ગાયબ છે, પણ બહુ જલ્દી તેઓ પુનઃ ચર્ચામાં આવશે, કારણ કે તેમણે કેટલીક નવી ફિલ્મો સાઇન કરી છે. ઘણા વખતથી ચર્ચાથી દૂર અભિનેત્રી ઝરીન ખાન રસપ્રદ પ્રોજેક્ટો સાથે કમબૅક કરી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ ઝરીન ખાન રેમો ડિસૂઝાની અમર મસ્ટ ડાય ફિલ્મ તથા પંજાબી સિનેમામાં કામ કરવા તૈયાર છે. કહે છે કે ઝરીન ખાન સાથે મનીષ ઝાની ધ લીજેંડ ઑફ માયકલ મિશ્રા ફિલ્મ અંગે પણ ચર્ચા થઈ છે. છેલ્લે અક્ષય કુમાર અભિનીત હાઉસફુલ 2માં દેખા દેનાર ઝરીન ખાન ધ લીજેંડ ઑફ માયકલ મિશ્રા ફિલ્મ અંગે અરશદ વારસી તથા બોમન ઈરાની સાથે પણ વાત કરી ચુક્યાં છે. જોકે તેની પુષ્ટિ થવાની બાકી છે.
ખેર, કંઈ પણ હોય, ઝરીન ખાન જ્યારે રૂપેરી પડદે આવે છે, તો જુદો જ માહોલ સર્જાઈ જાય છે. તેમની નમઈ અદાઓ તથા સ્મિત લાખો દર્શકોના દિલમાં ઘર કરી જાય છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
