ઝરીનના ઝીણા ટૉપમાંથી ડોકિયુ કરતી બિકિની : જુઓ તસવીરો
મુંબઈ, 8 મે : બેડોળ શરીર ધરાવતી ફિલ્મ વીરની અભિનેત્રી યાદ હશે... હા જી, તે જ કે જેનો ચહેરો કૅટરીના કૈફ સાથે મળતો આવે છે. આજકાલ એ જ ઝરીન ખાન ખૂબ જ સ્લીમ-ટ્રીમ નજરે પડી રહ્યાં છે. તાજેતરમાં જ ઝરીન ખાન એક ઇવેંટમાં પહોંચ્યાં, તો સૌના આકર્ષણ અને ધ્યાનનું કેન્દ્ર બની ગયાં.
ઝરીન ખાન આ ઇવેંટમાં બ્લૅક કલરનું ટૉપ પહેરીને પહોંચ્યા હતાં, પરંતુ તેમનું આ ટૉપ એટલુ બધુ પારદર્શી હતું કે તેમાંથી તેમની બિકિની ડોકિયુ કરતી હતી. ઝરીન ખાને જે સમયે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો કે ત્યારે તેમને પોતાના વધેલા વજન અંગે ઘણી ટીકાઓ સહેવી પડી હતી. તેમણે આવી સ્લીમ કાયા પામવા માટે પાવર યોગ, કાર્ડિયો બૂટકૅમ્પ તથા વજન તાલીમ લીધી. છેલ્લે હાઉસફુલ 2માં દેખાયેલા ઝરીન ખાન ટુંકમાં જ રેમો ડિસૂઝાની આગામી ફિલ્મ અમર મસ્ટ ડાયમાં દેખાશે. તેમાં અભિનેતા રાજીવ ખંડેલવાલ પણ છે.
ઝરીન ખાન તાજેતરમાં જ અહીં યોજાયેલ માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે હાજર રહ્યા હતાં. આ ઇવેંટમાં ઝરીન ખાન ટ્રાંસપરંટ ટૉપ પહેરીને પહોંચ્યા હતાં. આ ઇવેંટમાં ઝરીન ખાન જ નહીં, પણ જૅકલીન ફર્નાન્ડીઝ પણ પોતાના હુશ્નના જલવા પાથરતા જણાયા હતાં, તો બૉલીવુડની અનેક બીજી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
ચાલો જોઇએ માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગની તસવીરી ઝલક :

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે જૅકલીન ફર્નાન્ડીઝ.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે જૅકલીન ફર્નાન્ડીઝ.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે જૅકલીન ફર્નાન્ડીઝ.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે ક્રિશિકા લુલા.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે મધુરા ભંડારકર અને હરમન બાવેજા.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે મરિયમ ઝકરિયા.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે પ્રવીણ ડબાસ, સમીર સોની, નીલમ તથા સંજય ગુપ્તા.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે સુચેતા શર્મા.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે સુમોના ચક્રવર્તી.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે ઉર્વીશ શર્મા.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા માલવડે.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પારદર્શી ટૉપમાં ઝરીન ખાન.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે પારદર્શી ટૉપમાં ઝરીન ખાન કે જેમાંથી તેમની બિકિની ડોકિયુ કરતી હતી.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે સેલિબ્રિટીઝ.

માઇક્રોસ્પા લૉન્ચિંગ
માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે સેલિબ્રિટીઝ.












Click it and Unblock the Notifications
