Live Accident: શિખાઉ કારચાલકે બે લોકોની જિંદગી લીધી અડફેટે
અમદાવાદના જીવરાજ પાર્ક પાસે સોમવારે મોડી રાતે પાન પાર્લર પાસે બેસેલા બે મીડિયા કર્મીઓ ઉપર શિકાઉ કાર ચાલકે ગાડી ચઢાવી દેતા હિરેન બગડા તથા ધીરજ નામના બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કાર ચાલક એટલી સ્પીડમાં આવ્યો હતો કે બંને યુવકોને જગ્યાએથી દૂર જવાન સમય પણ મળ્યો નહોતો. ( Read: વીડિયો: કબડ્ડી નેશનલ પ્લયેરની હત્યા, ધોળે દિવસે માથામાં મારી ગોળી )

જો કે અકસ્માત થતા જ લોકોના ટોળા ઘટનાસ્થળે જમા થઈ ગયા હતા અને કાર ખસેડીને બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં જોવા મળતું હતું કે શાંતિથી બેઠેલા બે યુવકો વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ કાર ધસી આવી ગઈ. નોંધનીય છે કે આમાંથી એક યુવકના પગે ગંભીર ઇજા થઈ છે જે હાલ સારવાર હેઠળ છે.
ત્યારે આ આખા અકસ્માતનો લાઇવ વીડિયો જુઓ અહીં....
More From
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો












Click it and Unblock the Notifications
