For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના બ્રિટિશ એક્ટર પૉલ ભટ્ટાચારજીનું મોત

|
Google Oneindia Gujarati News

લંડન, 18 જુલાઈ : ભારતીય મૂળના બ્રિટિશ અભિનેતા પૉલ ભટ્ટાચારજીનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ એક સપ્તાહથી ગુમ હતાં. તેઓ 53 વર્ષના હતાં. તેઓ ઈસ્ટએન્ડર્સ ફિલ્મના કારણે જાણીતા થયા હતાં કે જેમાં તેમણે ઇંઝમામ અહેમદનો રોલ ભજવ્યો હતો. તેઓ 10મી જુલાઈથી ગુમ હતાં.

paul-bhattacharjee

મિરર.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ પૉલ ભટ્ટાચારજીનો મૃતદેહના મૃતદેહનો ખુલાસો ગત 12મી જુલાઈના રોજ થયો હતો અને ગત બુધવારે તેમની ઓળખ ભટ્ટાચારજી તરીકે થઈ. તેઓ ગત 10મી જુલાઈના રોજ છેલ્લે દેખાયા હતાં. પૉલ ભટ્ટાચારજી તે દિવસે રિહર્સલ માટે રૉયલ કોર્ટ થિયેટર માટે રવાના થયા હતાં. તેમણે છેલ્લી વાર પોતાના ગર્લફ્રેન્ડને સમ્પર્ક કર્યો હતો.

પૉલ ભટ્ટાચારજીને તેમના મિત્રો અને સહયોગીઓએ શ્રદ્ધાંજલિ અર્પી છે. પૉલે જૅમ્સ બૉન્ડ ફિલ્મ કૅસીનો રૉયલમાં પણ માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર વડે દેખાયા હતાં.

English summary
British Indian actor Paul Bhattacharjee, missing since over a week, has been declared dead. He was 53.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X