પુનઃ સગર્ભા થયા છે હૉલીવુડ સિંગર બેયોંસ નોલ્સ
લૉસ એંજલ્સ, 18 મે : હૉલીવુડ સિંગર તથા સૉંગ રાઇટર બેયોંસ નોલ્સ પુનઃ સગર્ભા થયાં છે. બેયોંસ અને તેમના પતિ જે-ઝેડની એક સંતાન અગાઉથી જ છે.

મળતીમાહિતી મુજબ ગત અઠવાડિયા બેયોંસ ન્યુયૉર્કમાં મેટ બૉલમાં નજરે પડ્યાં. આ પછીથી તેઓ સગર્ભા હોવાની ચર્ચા અને અટકળો શરૂ થઈ છે. બેયોંસ હાલ એક બાળકના માતા છે કે જેની ઉંમર 15 માસ છે.
સૂત્રોની માનીએ તો એક ફૅશન સમારંભમાં બેયોંસના સગર્ભા હોવાની ચર્ચાઓ પુરજોશમાં ચાલી હતી.












Click it and Unblock the Notifications
