21 વર્ષીય સુંદર મૉડેલ કારા ડેલવિગ્નેની ન્યુડ તસવીર સોશિયલ મીડિયામાં Viral થઈ

લૉસ એંજલ્સ, 15 જુલાઈ : બ્રિટિશ મૉડેલ કારા ડેલવિગ્નેએ ઇંસ્ટાગ્રામ ઉપર પોતાના 16 લાખ 90 હજાર ફૅન્સ માટે પોતાની એક ન્યુડ તસવીર શૅર કરી હતી. કારા ડેલવિગ્ને જાણીતા ઇંગ્લિશ મૉડેલ, અભિનેત્રી અને ગાયિકા પણ છે. કારાની આ ન્યુડ તસવીર હવે વાયરલ થઈ ચુકી છે.

મળતી માહિતી મુજબ 21 વર્ષીય ખૂબસૂરત કારાએ સોશિયલ મીડિયા સાઇટ ઇંસ્ટાગ્રામ ઉપર એક તસવીર શૅર કરી છે કે જેમાં તેઓએ બે ટૉર્ચ તથા એક સાઇન બોર્ડ દ્વારા પોતાનું શરીર ઢાંકી રાખ્યું છે. કારા ડેલવિગ્ને હાલ બાલીમાં છે. કારા પોતાના ફૅન્સ માટે પોતાની સમ્પૂર્ણ નગ્ન તસવીર શૅર કરવા માંગતા હતાં. તસવીરમાં કારા એક દમ સીધા ઊભા છે અને કૅમેરા તરફ જોઈ રહ્યાં છે.

નોંધનીય છે કે કારા ડેલવિગ્ને સતત વિવાદોમાં રહેવા ટેવાયેલા છે. એમ પણ સેલિબ્રિટીઓ પોતે ચર્ચામાં રહેવા માટે કંઇકને કંઇક અજુગતુ કરવા ટેવાયેલા રહે છે. આવી ઘેલછા ભારતમાં પૂનમ પાન્ડે, વીણા મલિક કે શર્લિન ચોપરાને જ નથી, પણ વિદેશોમાં પણ કારા ડેલવિગ્ને, કિમ કાર્દશિયન, શકીરા જેવી હસ્તીઓ છે જ કે જેઓ સમયાંતરે કંઇકને કંઇક અજુગતુ કરી વિવાદ જગાવે છે અને ચર્ચામાં રહે છે.

ચાલો તસવીરો સાથે જાણીએ કોણ છે કારા ડેલવિગ્ને ?

જાણીતા મૉડેલ

જાણીતા મૉડેલ

કારા ડેલવિગ્ને જાણીતા અને લોકપ્રિય ઇંગ્લિશ મૉડેલ, અભિનેત્રી અને ગાયિકા છે.

સોશિયલ સાઇટ્સ પર એક્ટિવ

સોશિયલ સાઇટ્સ પર એક્ટિવ

કારા ડેલવિગ્ને સોશિયલ સાઇટ્સ ઇંસ્ટાગ્રામ ઉપર ખૂબ જ એક્ટિવ છે.

 1.69 લાખ ફૅન્સ

1.69 લાખ ફૅન્સ

ઇંસ્ટાગ્રામ ઉપર કારા ડેલવિગ્ને 1 લાખ 69 હજાર કરતા વધુ ફૅન્સ ધરાવે છે.

સતત શૅરિંગ

સતત શૅરિંગ

કારા ડેલવિગ્ને પોતાના ફૅન્સ માટે સતત વિવિધ પ્રકારની તસવીરો શૅર કરતા રહે છે.

ચર્ચામાં રહેવા વિવાદ

ચર્ચામાં રહેવા વિવાદ

કારા ડેલવિગ્ને પોતાની જાતને ચર્ચામાં રાખવા માટે સમયાંતરે આવા વિવાદો ઊભા કરતા રહે છે.

ન્યુડ તસવીર શૅર કરી

ન્યુડ તસવીર શૅર કરી

કારાએ સોશિયલ મીડિયા સાઇટ ઇંસ્ટાગ્રામ ઉપર એક તસવીર શૅર કરી છે. તસવીર જોવા માટે આગળ સ્લાઇડર ફેરવો.

વાયરલ થઈ તસવીર

વાયરલ થઈ તસવીર

ઇંસ્ટાગ્રામ ઉપર શૅર કરેલી તસવીરમાં કારાએ બે ટૉર્ચ તથા એક સાઇન બોર્ડ દ્વારા પોતાનું શરીર ઢાંકી રાખ્યું છે. આ તસવીર વાયરલ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X