Cannes 2023 : માત્ર બિકીની પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી મોડેલ, જાણો કોણ છે આ મોડેલ?

બોલ્ડ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહેતી મોડલ ઇરિના શાયક તેની વિચિત્ર હરકતો માટે જાણીતી છે. અવારનવાર બોલ્ડ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહેતી ઇરિના હવે બિકીની પહેરીને કાન્સ ફિલ્મ ફેસ્ટિલવમાં પહોંચી હતી.

સુપર મોડેલ ઇરિના શાયક તેના મોડલિંગ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે પરંતુ વખતે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી ચર્ચાએ ચડી છે. કાન્સમાં ઇરિનાની એન્ટ્રીએ તમામ લોકોને ચૌકાવી દીધા હતા.

Cannes 2023

કાન્સના રેડ કાર્પેટ પર ઇરિના બ્લેક બિકીનીમાં જોવા મળી હતી. ઇરિનાએ બિકીની પર ડ્રેસ પહેર્યો હતો. ઇરિનાએ પોતાને હોટ એન્ડ બોલ્ડ લુક આપવા માટે ડાયમંડ રિંગ, ડાયમંડ નેકલેસ અને ડાયમંડ ઈયરિંગ કેરી કરી હતી. આ લુકમાં ઇરિના છવાઈ ગઈ છે.

ઇરિનાનો આ લુક હદથી વધારે બોલ્ડ હતો. હવે તેની બોલ્ડનેસની દુુનિયાભરમાં ખુબ ચર્ચા થઈ રહી છે. અહીં ઇરિના તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અહીં ઇરિનાએ બ્લેક બ્લેઝર પહેર્યું હતું પરંતુ તેના બટન પણ ખુલ્લા રાખ્યા હતા. ઇરિનાનો આ લુક અત્યંત કિલર લાગી રહ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર ઇરિના આ લુકને લઈને ખુબ ટ્રોલ પણ થઈ રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, 37 વર્ષની ઇરિના શાયક તેની આવી હરકતો માટે જાણીતી છે. તે આ પહેલા પણ આવુ કરી ચુકી છે. આ પહેલા તે પેન્ટ પહેર્યા વગર માત્ર અંડરવેરમાં જ ઈવેન્ટમાં પહોંચી હતી. ઇરિના દિલ ખોલીને પોતાના ફિગરને ફ્લોન્ટ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X