Pics : હૉલીવુડ અભિનેત્રી કીરાએ કર્યા જેમ્સ રાઇટન સાથે લગ્ન
લંડન, 6 મે : હૉલીવુડ અભિનેત્રી કીરા નાઇટલી ક્લૅક્ઝૉન બૅન્ડના ગાયક જેમ્સ રાઇટન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. બીબીસીના જણાવ્યા મુજબ 2011થી ડેટિંગ કરતાં આ યુગલે ફ્રાન્સના પ્રોવેંસ ખાતે આવેલ મજાનમાં 10 લોગોની હાજરીમાં લગ્ન કર્યાં.
આ પ્રસંગે બંને પરિવારોના મિત્રો તથા રાઇટનના બૅન્ડ સભ્ય સીના મિલરે પણ હાજરી નોંધાવી. કીરાએ ગત વર્ષે રાઇટન સાથે લગ્ન કર્યા હતાં. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ લગ્ન ખૂબ જ સાદગી સાથે કરવા માંગે છે.
સને 2005ની ફિલ્મ પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ સાથે ઑસ્કારમાં નૉમિનેટ કરાયેલા કીરા નાઇટલી નાટ્યકાર શરમન મૅકડોનાલ્ડ તથા ્બિનેતા વિલ નાઇટલીના પુત્રી છે. તેઓ બએન્ડ ઇટ લાઇક બેકહમ ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિ પામ્યા છે.
આવો જોઇએ કીરા નાઇટલી તથા જેમ્સ રાઇટનની તસવીરી ઝલક.

કીરા નાઇટલી તથા જેમ્સ રાઇટન
હૉલીવુડ અભિનેત્રી કીરા નાઇટલી ક્લૅક્ઝૉન બૅન્ડના ગાયક જેમ્સ રાઇટન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. 2011થી ડેટિંગ કરતાં આ યુગલે ફ્રાન્સના પ્રોવેંસ ખાતે આવેલ મજાનમાં 10 લોગોની હાજરીમાં લગ્ન કર્યાં.

Click it and Unblock the Notifications