Pictures : લંડન ઉપર વારી ગયા હૉટ કિમ કાર્દશિયન
મુંબઈ, 26 નવેમ્બર : અમેરિકી હૉટ ટેલીવિઝન સ્ટાર કિમ કાર્દશિયન કઈં પણ કરે, તો હૅડલાઇન બની જાય છે. તાજેતરમાં જ સેક્સ ડાયેટને પોતાની કામણગારી કાયાનો રહસ્ય બતાવનાર કિમનું દિલ લંડન શહેર પર આવી ગયું છે. તેના કારણે તેઓ લંડનમાં પોતાના ઘરની શોધખોળ કરી રહ્યાં છે. કિમનું સપનું છે કે લંડનમાં તેમનું ઘર એવા સ્થાને હોય કે જ્યાં આજુબાજુ પાર્ક હોય. કિમ અને તેમના બંને પ્રેમીઓ સાથે મળી ગંભીરતાપૂર્વક ઘર શોધવામાં પડ્યાં છે.
આ અગાઉ કિમનું નામ કલર્સના બહુચર્ચિત શો બિગ બૉસ સીઝન 6માં આવવા અંગે હૉલીવુડથી લઈ બૉલીવુડ સુધી ચર્ચામાં આવ્યુ હતું. ખૂબ હોબાળો મચ્યો હતો, પરંતુ પછી કિમે પોતે ટ્વિટ પર શોમાં ન આવવાની વાત લખી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધુ હતું.
કિમ કાયમ સેક્સી ફિગર અંગે ચર્ચામાં રહે છે. એક ઇંગ્લિશ ન્યુઝપેપર સાથે વાતચીત કરતાં કિમે જણાવ્યુ હતું કે સામાન્ય રીતે લોકો મારા ફિગર અંગે સવાલ કરે છે, તો હું એમ બતાવવા માંગીશ કે હું કોઈ ડાયેટિંગ નથી કરતી, પણ પોતાની જાતને ફિટ રાખવા હું સેક્સ ડાયેટ લઉ છું.
આવો આપને બતાવીએ બિકિની ગર્લ, હૉટ બેબ, સુંદરતાના મૂર્તિ નામે સંબોધાતાં કિમ કાર્દશિયનની કેટલીક ખાસ તસવીરો.

સેક્સ વધુ ગમે છે
કિમનું કહેવું છે કે તેમને સામાન્ય વર્કઆઉટ કરતાં સેક્સ કરવું વધુ ગમે છે. હાલ કિમ પોતાના નવા બૉયફ્રેન્ડ કેની વેસ્ટ સાથે વ્યસ્ત છે. બંને દરેક સ્થાને જોવામાં આવી રહ્યાં છે.

બોંત્તેર દિવસમાં જુદાઈ
32 વર્ષીય કિમના તેમના બાસ્કેટબૉલ ખેલાડી પતિ ક્રિસ હમ્ફીઝ સાથે લગ્ન થવાના માત્ર 72 દિવસની અંદર જ સંબંધ વિચ્છેદ થઈ ગયુ હતું.

કેની વેસ્ટ સાથે ટુકંમાં જ લગ્ન
કિમ ટુંકમાં જ જાણીતા રેપર કેન વેસ્ટ સાથે લગ્નગ્રંથિથી જોડાવાનાં છે. કેની વેસ્ટ તેમજ કિમ લાંબાગાળાથી એક-બીજાને જાણે છે. તેમની લવ લાઇફ પણ ખૂબ જ રોમાંચક રીતે શરૂ થઈ છે.

શાહરુખ બનવા માંગે છે હીરો
બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન સેક્સી કિમ કાર્દશિયનના હીરો બનવા માંગે છે. શાહરુખને કિમની બોલ્ડનેસ ખૂબ ગમે છે.

સેક્સ ટેપ ચર્ચામાં
જાણીતાં ગાયક રેઝ જે સાથે બનેલ કિમની આ સેક્સ ટેપ ખૂબ ચર્ચામાં હતી. તેની કિંમત 18 મિલિયન પાઉંડ જણાવાઈ હતી. આ ટેપમાં કિમ તેમજ રેઝ જે વચ્ચેની ખૂબ જ અંતરંગ પળોનું વીડિયો રેકૉર્ડિંગ કરાયુ હતું.












Click it and Unblock the Notifications
